આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયાના વિશ્વકર્મા વંશજો ભેગા થઈ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયાના વિશ્વકર્મા વંશજો ભેગા થઈ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

વિશ્વકર્મા જયંતી ની જાહેર રજાની મંજૂરી કરવા સરકાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।ગુજરાતમાં વિશ્વકર્મા વંશજો અમારા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની જન્મજયંતિ વિશ્વકર્મા જયંતી ની જાહેર રજા દીન સુધી સમાવેશ થયેલ નથી અને અમને ઘણું દુઃખ છે સમાજના ઇષ્ટદેવ ની જન્મ જયંતી નો સમાવેશ જાહેર રજાની દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામ ના તેમજ આજુબાજુ ગામના વિશ્વકર્મા વંશજો આજરોજ કલ્યાણપુર શ્રી મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ કલ્યાણપુર તાલુકાના લુહાર સમાજ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
ડોક્ટર સુરેશ ભાઈ ગજ્જર નટુભાઈ એચ પઢીયાર રસિકભાઈ જી પિસાવાડિયા દિલીપભાઈ એલ પઢીયાર તેમજ વિતલબેન એચ પિસાવાડિયા
સમસ્ત લુહાર સમાજ ભાટીયા ટ્રસ્ટ , પ્રમુખ રમેશ ભાઈ સિધ્ધપુરા ઉપપ્રમુખ પરેશભાઈ મકવાણા મંત્રી જયેશ સિદધપુરા ખજાનચી કમલેશ વાધેલા સભ્ય વજુભાઈ સિદધપુરા સભ્ય મગનભાઈ કવા સભ્ય પ્રકાશભાઈ સિદધપુરા આજરોજથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Translate »
%d bloggers like this: