જખૌ પાસેના લુણા ટાપુ પાસેથી ચેકીંગ દરમિયાન બિન વારસુ એક કિલો ચરસ ઝડપાયું… ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા જખૌ પાસેના સમુદ્ર તટે આવી પ્રવૃતિઓ પર ખાસ નજર હોઈ બિન વારસુ 1 કિલોના ચરસનો જથ્થો મળ્યો

Dwarka breaking_

જખૌ પાસેના લુણા ટાપુ પાસેથી ચેકીંગ દરમિયાન બિન વારસુ એક કિલો ચરસ ઝડપાયું…

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા જખૌ પાસેના સમુદ્ર તટે આવી પ્રવૃતિઓ પર ખાસ નજર હોઈ બિન વારસુ 1 કિલોના ચરસનો જથ્થો મળ્યો..

અંદાજીત ચરસની કિંમત 6 લાખ હોઈ કોસ્ટગાર્ડ દ્વારા આ જથ્થાને મરીન પોલીસને સોંપ્યો…

દરિયા કિનારે બિન વારસુ ચરસનો જથ્થો મળતા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી…

દેવભુમી દ્વારકા વિતલ પીસાવાડિયા સાથે ખુશાલ ગોકાણી

Translate »
%d bloggers like this: