આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઓખા નગરપાલિકા વિસ્તાર દ્વારા “પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ” અંતર્ગત ઓખા ની બહેનોએ પોતાની હાથે બનાવેલી રાખડી તેમજ શુભેચ્છા પત્ર લખી ટોટલ ૨૪ કવર માં અંદાજીત ૬૦ રાખડી પેક કરવામાં આવી

આપણા દેશના જવાનોની રક્ષા માટે પ્રાર્થના કરી આ કાર્યક્રમ માં ચાંદનીબેન કોટેચા ,પ્રીતિબેન ચાવડા ,કૌશલ્યબેન ફોફંડી,નિધિ કારેલીયા એ રાખડીઓ એકત્રિત કરી તેમજ આ કાર્યક્રમ માં ઓખા નગરપાલિકા વિસ્તારના સંયોજક પાર્થભાઈ રાવલ ,ઓખા નગરપાલિકા વિસ્તાર ના સહસંયોજક વિશાલભાઈ પીઠીયા તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં 4 ના મંડળ પ્રમુખ દ્વારકેશ કારેલીયા તેમજ કાર્યકર દેવ કારેલીયા,કુમાર ફોફંડી,હાર્દિક મોતીવારસ હાજર રહ્યા .

આ સમગ્ર કાર્યક્રમની ચાંદનીબેન કોટેચા અને તેમની ટિમ તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના સહસંયોજક વિશાલભાઈ પીઠીયા તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં 4 ના મંડળ પ્રમુખ દ્વારકેશ કારેલીયા એ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર વિતલ પીસાવાડિયા

Translate »
%d bloggers like this: