દ્વારકા જિલ્લા ના ભાણવડ પાસે આવેલ ફુલકું નદીમાં ડૂબ્યો યુવાન નો મૃતદેહ મળ્યો

દ્વારકા જિલ્લા ના ભાણવડ પાસે આવેલ ફુલકું નદીમાં ડૂબ્યો યુવાન નો મૃતદેહ મળ્યો

દેવભૂમિ દ્રારકા જિલ્લા ભાણવડ અરીફસા અબ્દુલસા સાંમદા 18 વર્ષનો ફલકું નદીના કાંઠે કપડાં ધોવા ગયો હતો
પગ લાપસતા યુવાન નદીમાં ડૂબ્યો નગરપાલિકા તંત્ર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયા ની મદદથી બે કલાક જહેમત યુવાનનો મૃતદેહ બહાર નીકાળ્યો

મૃતદેહને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ એર્થે હોસ્પિટલ ખસેડાયો…

Translate »
%d bloggers like this: