દેવભૂમિ દ્વારકામાં કોરોનાની મહામારી ચાલી રહી છે લોકોની સલામતી માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે

દેવભૂમિ દ્વારકામાં કોરોનાની મહામારી ચાલી રહી છે લોકોની સલામતી માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં મીઠાપુર ગામ આવેલ

ટાટા કંપની દ્વારા કામદારો અને લોકોને સુચના ધ્યાનમાં રાખી તારીખ 1 /૭/૨૦ના રોજ ટાટા કંપનીના દ્વારા બજારમાં અનેક સ્થળે માસ્ક પહેરવા ફરજિયાત છે તેમજ સોસિયલ ડિસ્ટન્સ રખવા માટે બેનરો લગાડવામાં આવ્યા છે તેમજ બજારમાં જાહેર સ્પીકર રાખી લોકોને વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે આજે સવારથી કંપનીના ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી કરી દેવામાં આવી હતી
તેમજ માસ્ક વિતરણ કરી અને સરકારની ગાઇડ લાયન નુ પાલન કરવા સૂચનો આપ્યા હતા..

.રિપોર્ટ વિતલ પીસાવાડિયા સાથે ખુશાલ ગોકાણી

Translate »
%d bloggers like this: