જામખંભાળિયામાં આશ્ચર્યજનક દ્રશ્યો આવ્યા સામે. સામાજિક કાર્યકર્તા દ્વારા મુખ્ય બજારોમાં નોટા બાબતે લાગ્યા બેનર.
દેવભૂમિ દ્વારકા બ્રેકિંગ
જામખંભાળિયામાં આશ્ચર્યજનક દ્રશ્યો આવ્યા સામે.
સામાજિક કાર્યકર્તા દ્વારા મુખ્ય બજારોમાં નોટા બાબતે લાગ્યા બેનર..
નગરપાલિકા દ્વારા બેનરો બજારોમાંથી ઉતારી લેતા પોતાના શરીર પર લગાવ્યા બેનર
નોટા બાબતે લખાણ કરી શરીર પર લગાવ્યા બેનર…
સામાજિક કાર્યકર્તા દ્વારા બેનર સાથે નગરપાલિકા એ પહોંચ્યા…
સામાજિક કાર્યકર્તા બધી પાર્ટીઓ થી નારાજ હોવાથી પ્રજાને વિનંતી કરે છે નોટા ને મત આપો…
દેવભુમી દ્વારકાવિતલ પીસાવાડિયા સાથે ખુશાલ ગોકાણી