દ્વારકા કાન્હા વિચારમન્ચ ને મોરારીબાપુ નો વિવાદ નો મામલો

dwarka breaking

દ્વારકા કાન્હા વિચારમન્ચ ને મોરારીબાપુ નો વિવાદ નો મામલો…ભગવાન કૃષ્ણ અને બલરામ તેમજ વિશે યાદવ વંશ વિસે કરેલ મોરારીબાપુ ની અભદ્ર ટીપણી બાબતે જંગે ચડેલ કાન્હા વિચારમંચ ના સમાધાન ના ભાગરૂપે ભગવાન દ્વારકાધીશ સમક્ષ માફી માંગવા આવેલ કથાકાર મોરારીબાપુ પર ગુસે ભરાયા ધારાસભ્ય પબુભા માણેક…

મોરારીબાપુ પર હુમલા નો પ્રયાસ કરતા પુરુવ ધારાસભ્ય પબુભા… સંસદ પૂનમ બેન માડમ એ જગડો રોકાવ્યો…
દેવભુમી દ્વારકા વિતલ પીસાવાડિયા સાથે ખુશાલ ગોકાણી

Translate »
%d bloggers like this: