વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા મહિલા વિભાગ તથા દુર્ગા વાહિની દ્વારા આજ રક્ષા બંધન પર્વ દિવસ પર આજે સાંજે 5 વાગ્યે દ્વારકા સિવિલ હોસ્પિટલ મા ડોકટર તથા નસ સફાઇ કર્મ ચાર્ય તથા

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા મહિલા વિભાગ તથા દુર્ગા વાહિની દ્વારા આજ રક્ષા બંધન પર્વ દિવસ પર આજે સાંજે 5 વાગ્યે દ્વારકા સિવિલ હોસ્પિટલ મા ડોકટર તથા નસ સફાઇ કર્મ ચાર્ય તથા પોલીસ સ્ટાફ

ને માસક પહેરાવ્યા અને રાખડી બાંધી ને આર્શીવાદ ભાઇઓ ને આપ્યા (Covid -19) નામ ની મહામારી ની સામે આજે આખી દુનિયા જજુમી રહી છે આવા કપરા સમયમાં આપ શ્રી દિવસ રાત જોયા વિના તેમના પરિવાર થી દૂર રહી સેવા આપી રહ્યા વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગ માતુ સક્તી દુર્ગા વાહિની દ્વારકા સહેર તરફથી આપ સૌ રક્ષકો ને સ્વદેસી રાખડી અર્પણ કરી તેવી મા ભગવતી દુર્ગા મા પાસે પ્રાર્થના🙏 ઉપસ્થિત વિહિપ

દ્વારકા જિલ્લા મહિલા વિભાગ સંયોજીકા ગીતાબહેન માંગલિયા દ્વારકા સહેર દુર્ગા વાહિની સંયોજીકા જાનવીબહેન રૂપડીયા દ્વારકા તાલુકા સત્સંગ વિભાગ પ્રમુખ સિતાબહેન સુમણીયા તથા દુર્ગાવાહિની ના કાર્યકર્તા બહેનો તેમજ વિહિપ દ્ધારકા તાલુકા પ્રમુખ રામભા માણેક વિહિપ દ્ધારકા શહેર પ્રમુખ ભાવેશ સોનગરા તેમજ વિહિપ દ્ધારકા શહેર મત્રિ વકિલ કિરણભાઇ માગલિઆ અે આ કાયક્રમ મા હાજરી આપેલિ


રિપોર્ટર વિતલ પીસાવાડિયા

Translate »
%d bloggers like this: