ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!

ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!

 

______________________
*ડીસા તાલુકા પોલીસ અને એલ.સી.બી.નું સંયુક્ત ઓપરેશન*
_________________________
ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માં આવેલી ઓરડીમાંથી એલસીબી અને તાલુકા પોલીસે ત્રણ લાખ નો વિદેશી દારૂ ઝડપિયો હતો. ગતરોજ રાત્રિના સમયે પાલનપુર એલસીબી અને ડીસા તાલુકા પોલીસને અંગત બાતમી મળતા ડીસા તાલુકાના ટેટોડા ગામમાં આકસ્મિક રેડ કરી હતી જ્યારે આકસ્મિક રેડ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો
સરહદીપંથક ગણાતા બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન સહિત આસપાસના અનેક રાજ્યોમાંથી વિપુલ પ્રમાણમાં દારૂ ગુસાડવામાં આવે છે ત્યારે ડીસાના ટેટોડા ગામ ના ખેતર માંથી તાલુકા પોલીસ અને એલસીબી વિદેશી દારૂ ઝડપી પાડી હતો ત્યારે આ ઘટના સ્થળેથી વિદેશી દારૂની પેટી ૮૯ મળી આવી હતી પોલીસે.૩.૩૦.૦૦૦ નો વિદેશી દારૂ સાથે મોબાઈલ મળી કુલ કિંમત ૩.૪૦.૫૦૦ નો મુદ્દામાલ કબજે લેવાયો હતો ત્યારે આ દારૂ પંજાબથી મોકલ્યા હોવાનું બહાર આવતા પોલીસે કુલ 8 વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ટેટોડા ખાતે રહેતા કરમસી ભાઈ ચૌધરી અને ભુરાભાઈ ચૌધરી ને પોલીસે ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી

 

વસરામ ચૌધરી બનાસકાંઠા

Translate »
%d bloggers like this: