*બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન* *B. A. N. A. S*

આસ્થાઈ સરનામું :- ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ,દિપક હોટલ , ડીસા, બનાસકાંઠા

જય ભારત સાથે જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લામાં બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ બનાસકાંઠા જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા તા ૮-૮-૨૦૨૦ના શનિવારના રોજ સામાજીક ક્રાંતિનુ બિજ રોપી રહ્યા છે. જે *બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન*ના નામે આવનાર સમયમાં વિશાળ વટવૃક્ષ બનશે, આ સંગઠનના નેજા હેઠળ બનાસકાંઠા જિલ્લાના ગરીબ,પછાત,પિડીત,શોષીત અને મધ્યમ વર્ગના લોકો પર થતા અન્યાય , અત્યાચાર થતા અટકાવવા અને તેમના અધિકારો અપાવવા કાયદેસર ન્યાયીક લડત લડવા તમામ બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અલગ અલગ તાલુકાના લોકો ભેગા મળીને સમાજમાં ચાલતા દુષણો અટકાવવા, કુરીવાજો અટકાવવા, સમાજમા જાગૃતિ લાવવી અને શિક્ષણનો વ્યાપ વધારવા આ હેતુથી,*બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન* નુ નિર્માણ કરવામાં આવેલ છે. અને અમે તમામ લોકો ભેગા મળીને ડો બાબાસાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર ગામે ગામ કરીશુ અને માનવતા વાદી રાષ્ટ્રના નિર્માણ તરફ અને સમાજમાં જાગૃતતા લાવવા માટે સૌ ભેગા મળીને કામ કરીશુ જય ભીમ નમો બુદ્ધાય
1) બળવંત છત્રાલિયા
૨) ધમેન્દ્ર સિહ‌ સોલંકી
૩) સુરેશભાઈ છત્રાલિયા
૪) નવીનભાઈ પરમાર

Translate »
%d bloggers like this: