*નારાયણનગર ગામના બળાત્કાર ગુન્હામા ભોગ બનનારનો વીડીયો કલીપ બનાવી તેની જાણ બહાર આરોપીઓ પાસેથી રૂ.૪૫ લાખ બળજબરીથી પૈસા પડાવવા ઇચ્છતાવ ચેટીયાઓની ગેંગ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢતી (દામનગર) અમરેલી પોલીસ

પ્રેસ નોટ
*નારાયણનગર ગામના બળાત્કાર ગુન્હામા ભોગ બનનારનો વીડીયો કલીપ બનાવી તેની જાણ બહાર આરોપીઓ પાસેથી રૂ.૪૫ લાખ બળજબરીથી પૈસા પડાવવા ઇચ્છતાવ

ચેટીયાઓની ગેંગ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢતી (દામનગર) અમરેલી પોલીસ*

નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમા મહીલા ઉપર બળાત્કારના ગુન્હામા ભોગ બનનાર ને મદદ કરવાના બહાને અગાઉથી આયોજીત કાવત્રુ રચી ભોગ બનનારનો વીડીયો કલીપ બનાવી તેની જાણ બહાર તેમને મદદ કરવાના બહાને તેનો વીડીયો તેની મંજુરી વગર વાયરલ કરી સાધુ ભગતો પાસેથી પૈસા પડાવવા પૈસાની માંગણી કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડરવાના ઇરાદે ગુન્હામા એકબીજાએ મદદગારી કરતી ગેંગ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મે.પોલીસ અધિક્ષક શ્રી નીર્લીપ્ત રાય સાહેબ તથા ના.પો.અધિ.શ્રી એમ.એચ.રાણા સાહેબની સુચના અન્વયે દામનગર પો.સ્ટે.ના પો.સબ

ઇન્સ.વી.એલ.પરમાર દ્રારા ફરીયાદ આપી આરોપીઓએ આગોતરૂ કાવતરૂં રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે આરોપી (૧) પ્રવીણભાઇ રાઠોડ રહે.જાળીયા તા.ઉમરાળા જી.ભાવનગર (૨) જીજ્ઞેશભાઇ મણવર રહે.ઢસા જંકશન (૩) રમેશભાઇ મારૂ રહે.દલડી તા.ખાંભા (૪) લાભુબેન મુછડીયા રહે.પીપળતા તા.ખાંભા (૫) મીનાબેન રહે.બોટાદ વાળાઓએ દામનગર પો.સ્ટે.ના એ.પાર્ટ

ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૦૦૫૯૦/૨૦૨૦ ના કામના ફરી./ભોગબનનાર ની જાણ બહાર તેમને મદદ કરવાના બહાને તેનો વીડીયો બનાવી તેની મંજુરી વગર વાયરલ કરી તે ગુન્હાના આરોપીઓ પાસે થી રૂ.૪૫ લાખ પડાવવા પૈસાની માંગણી કરી ગુન્હામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરતા ઇસમો વિરુધ્ધ ઇ.પી.કો.કલમ ૩૮૯,૫૦૦,૧૨૦-બી,૩૪,૧૧૪ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી ગણતરીના કલાકોમા આરોપીઓ શોધી કાઢેલ છે.અને આ કામની આગળની તપાસ પો.સબ ઇન્સ.વાય.પી.ગોહીલ નાઓ ચલાવી રહેલ છે.

Translate »
%d bloggers like this: