Dakana,talaja
દકાના ગામે જમીન બાબતે પરિવારમાં ડખો :- ત્રણને ઇજા
તળાજાના દકાના ગામે રહેતા ગંવુબેન વિઠ્ઠલભાઈ ડાભી, ડાભી વિઠ્ઠલભાઈ શામજીભાઈ,જીલુબેન ડાભી ને મુંઢ ઈજાઓ સાથે તળાજા સરકારી હોસ્પટલ ખાતે ખસેસવામાં આવેલ હતા. હુમલો પરિવાર જનોએ એ જમીન અને પાક માટે કરવામાં આવેલ હતો