દાહોદ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર પડતુ મુકી 61 વર્ષીય આધેડે કર્યો આપઘાત

 

દાહોદ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર પડતુ મુકી 61 વર્ષીય આધેડે કર્યો આપઘાત

વહેલી સવારે વડોદરા કોટા પાર્સલ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

આધેડ દાહોદ ગોદી રોડ ઉપર ગરનાળા પાસે રહેતો હોવાનું બહાર આવ્યું

મૃતકના મૃતદેહ ને રેલવે પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ

રેલવે પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરૂ કરી

મૃતકના મૃતદેહ ને પી.એમ. કર્યા બાદ પરિવારજનો ને સોંપવામાં આવશે

મયુર રાઠોડ દાહોદ

Translate »
%d bloggers like this: