પ્રોહિબીશન નો ગણનાપાત્ર (ક્વોલિટી) કેસ શોધી કાઢતી દાહોદ રૂરલ પોલીસ

 

પંચમહાલ ગોધરા રેન્જના મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ એસ ભરડા સાહેબ તથા દાહોદ જીલ્લા મે.પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ નાઓએ પ્રોહી.જુગાર ની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના તેમજ દાહોદ વિભાગ મે.અધિક પોલીસ અધિક્ષક શ્રી શેફાલી બરવાલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજ રોજ અમો એમ.ઍ.દેસાઈ.સી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એ એસ આઇ કલાભાઇ વિછિયાભાઈ તથા એ એસ આઇ કોમલબેન બળવંતભાઈ તથા આ.પો.કો.પ્રતાપભાઈ માનજીભાઈ તથા આ.પો.કો.શૈલેષભાઈ તેજાભાઈ તથા અ.પો.કો.નરપતસિંહ રતનસિંહ નાઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમિ મળેલ કૅ રળિયાતી સાંસીવાડ રેહ્તો અરવિંદભાઈ ભાયચંદભાઈ જાતે સાંસી નો તેના મકાને ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી વેચાણ કરૅ છે તે આધારે પંચો તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે

તેના મકાને રેડ કરતા (1)શિતલબેન W/Oઅરવિંદભાઈ ભાયચંદભાઈ જાતે સાંસી(2)રીનાબેન W/Oગોવિંદભાઈ ભાયચંદભાઈ જાતે સાંસી નાઓ હાજર મળી આવતા તેવોને સાથે રાખી તેમના મકાન મા ઝડતી તપાસ કરતા પાણી ભરવાના જગ નંગ-10 માં પ્લાસ્ટિકના થેલા માં ભરી રાખેલ ભારતીય બનાવટ ના વિદેશી દારુ બિયર ની અલગ અલગ માર્કા ની કુલ બોટલો નંગ-399 કી.રૂ.52.954/- નો પ્રોહિ મુદ્દામાલ તથા પાણી ભરવાના પ્લાસ્ટિક ના જગ નંગ-10 કબજે લઈ જે સબંધે દાહોદ રૂરલ પો.સ્ટે.સી.ગુ.ર.ન 11821008200776/2020 પ્રોહિ એક્ટ કલમ.65(ઇ).116(બી).81 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહિ કરવામા આવેલ છે

Translate »
%d bloggers like this: