કોચીન જવિલેરી લૂંટ માં નીકળ્યું સુરત કનેક્શન ૧ કિલો સોનું પકડાયું

સુરત : 28.12.2020 સોમવાર
આમ તો લૂંટ અને ખુંન ખરાબ હવે સામાન્ય બની ગયું સે શોર્ટકર્ટ્સ કરોડપતિ થવા માટે માણસો અત્યારે ગમે તે કરવા તૈયાર થાય જાય સે તેવી જ એક ઘટના કેરાલા ના કોચીન શહેર ના એશ્વર્યા જ્વેલરી શોપમાં એક મહિના અગાઉ થયેલી કરોડોની ચોરી ના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાંચ ની મદદથી કોચીન પોલીસે તસ્કરો નું પગેરું મેળવવા ની સાથે શહેર ના નાગોરવાડ વિસ્તારમાંથી 1 કિલોગ્રામ સોનું કબ્જે લીધું છે.ચાર જણાની ટોળકી માંથી એક બાંગ્લાદેશ ની બોર્ડર ક્રોસ કરે ઇ પહેલા ઝડપી પાડી સોનું રિકવર કરવા માં આવ્યું હતું
કોચીન પોલીસે જેને ઝડપી પાડયો હતો તે બબલુ નામનો ગુનેગાર ની ઓળખ બંગાળ ની પરંતુ તમામ કનેક્શન બાંગ્લાદેશ સાથે ના નીકળ્યા

*રિપોર્ટર : જીતુ એન રાઠોડ*

Translate »
%d bloggers like this: