કોરોના વાયરસની સાવચેતી લેવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે શું કરવું તે માટે જાહેરાત , બેનરો , ટેલિવિઝનમાં જાહેરાત રહી છે

તા . 17- 03 – 2020 ઝાલાવાડ , દેશીઢાબા , એ . યુ . બેંક ઉપર પેટ્રોલ પંપ સામે , સે . – 21 , તા .

ગાંધીનગર , ગુજરાત , ઝાલાવાડ દેશી બામાં જમવા આવતા ગ્રાહકને કોરોના વાયરસની સાવચેતી લેવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે શું કરવું તે માટે જાહેરાત , બેનરો , ટેલિવિઝનમાં જાહેરાત રહી છે ,

તો ઝાલાવાડ દેશીઢાબાનો માલિક પી , એ . ખેર તેવો પણ પોતાના ઢાબામાં આવતા ગ્રાહકોને પે સેનિટાઇઝર કરી પછી તેમને હેડ વોશ કરાવી પછી તેમના ઢાબામાં પ્રવેશ આપે છે .

સેનિટાઇઝર કરવા માટે ( ક્લોરોક્સાઇડ , ક્ષુકોનેટ , આલ્કોહોલ તથા ડેટોલ ) નો ઉપયોગ કરે છે તથા સ્ટાફને પણ માસ્ક પૈહરાવેલ અને ગ્રાહકને માસ્ક વિતરણ કરેલ છે .

Live

દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

 

Translate »
%d bloggers like this: