Bachchan પરિવાર સુધી આ રીતે પહોચ્યો કોરોના

બોલિૂડ ના  સ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન નો રિપોર્ટ પોઝિટિવ આવતા બોલીવુડ તથા સમગ્ર ભારતમાં ચર્ચા નો વિષય બન્યો છે. તેને જાણવા જેવું એ છે કે આ બચ્ચન પરિવાર સુધી કોરોના પહોંચ્યા કેવી રીતે. બોલીવુડ તથા ભારતમાં બધા જાણે જ છે અમિતાભ બચ્ચન પોતે અને પોતાના પરિવારનો હેલ્થ માં ખાસ કાળજી રાખે છે છતાં પણ આ કોરોના બચ્ચન પરિવાર ના ઘર સુધી આવ્યો કેવી રીતે.


અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ની સાથે બચ્ચન પરિવાર જેમાં જયા બચ્ચન ઐશ્વર્યા રાય બચ્ચન અને નાની આરાધ્યા બચ્ચન નો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો તથા તેના પુરા સ્ટાફ નો રિપોર્ટ કરવા માં આવ્યો હતો. જેમાં બધા જ ના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જોકે સ્ટાફના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
અત્યારે અમિતાભ બચ્ચન ની સ્થિતિ ખૂબ જ સારી છે એવા રિપોર્ટ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યો હતો.
બચ્ચન પરિવારના ઘર સુધી કોરોના નું કારણ અભિષેક બચ્ચન ના બાર જવાના કારણે કોરોના ઘર સુધી પહોંચ્યો છે.
તાજેતરમાં જ અભિષેક બચ્ચન ની પહેલી વેબ સીરીઝ બ્રિધ લોન્ચ થઇ છે
આ સિરીઝના ઓડીટીંગ માટે તેઓ પોતાના જો બંગલા નજીક સાઉન્ડ સ્ટુડિયો માં જઈ રહ્યા હતા.
અમિતાભ બચ્ચન ઘરની બહાર નહોતા જતા અને બહારથી આવેલી વ્યક્તિને મળતા પણ નહોતા.
મળતી માહિતી મુજબ કોઈ સંક્રમિત વ્યક્તિ ના સંપર્કમાં આવવાથી પહેલા અભિષેક બચ્ચન પોઝિટિવ થયો
અને ત્યારબાદ અમિતાભ બચ્ચન ને પણ સંક્રમણ થયું.
આ જાણકારી સામે આવતાં સાઉન્ડ સ્ટુડિયો ને સીલ કરવામાં આવ્યું છે તેમજ અહીં આવનાર તમામ લોકોને ને ટ્રેસ કરવામાં આવી રહ્યા

રિપોર્ટ : જીતુ એન રાઠોડ

gf

Translate »
%d bloggers like this: