3700 કરોડના પેકેજ પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા કૃષિમંત્રી અલગ કહે મુખ્યમંત્રી અલગ કહે આમાં વાત કોની માનવી…..???*

3700 કરોડના પેકેજ પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા

કૃષિમંત્રી અલગ કહે મુખ્યમંત્રી અલગ કહે આમાં વાત કોની માનવી…..???*

*મુખ્યમંત્રી કૃષિમંત્રીના સ્ટેટમેન્ટનું પોતાનું એક વજૂદ હોય*

*આ સરકાર છે કે ગામને જાપે ભજવાતી ભવાઈ મંડળ…..???*

*કૃષિમંત્રી કહે 13 લાખ હેકટરમાં નુકશાન છે મુખ્યમંત્રી કહે 37 લાખ હેકટરમાં નુકશાન છે*

*મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રૂપિયા આપવાના હોય તો કૃષિમંત્રીની જાહેરાતનું વજૂદ શુ…???*

*SDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે…..???*

*રાજ્ય નિયમો મુજબ ચાલે છે કે મુખ્યમંત્રીશ્રીના મન મરજી મુજબ….???*

*20 દિવસ થી કૃષિમંત્રી ખેડૂતો પાસે ફોર્મ ભરાવડાવે છે અને હવે મુખ્યમંત્રી કહે 1 ઓક્ટોબર થી ફોર્મ ભરાશે*

*કૃષિમંત્રીના કહેવાથી જે ખેડૂતોએ પાક નુકશાની ફોર્મ ભર્યા એમને હવે ફરીથી ફોર્મ ભરવા પડશે….???*

*રાજ્યમાં કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ખેતીવાડી અધિકારીઓ અલગ અલગ છે….???*

*1 ઓક્ટોબર થી ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરશે એનું સર્વે ક્યારે કરાશે…..???*

*જો ઓનલાઈન ફોર્મના આધારે સીધા ખાતામાં જ જમા કરવાના હોય તો સર્વે કરવાનું નાટક શા માટે….????*

*ગયા વર્ષે 3795 કરોડની જાહેરાત કરી હતી ખેડૂતોને ચૂકવ્યા 1200 કરોડ*

*ગયા વર્ષ જેવું જ આ વર્ષે સરકાર સહાય આપવા માંગે છે….???*
gf

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Translate »
%d bloggers like this: