ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા એસટી ડેપોનાં લોકાર્પણ સમારોહ યોજાયો

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વ્રારા એસટી ડેપોનું લોકાર્પણ કરાયું

માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના  વિવિધ ૨૧ બસ સ્ટેશનોના લોકાર્પણ અને ૩ બસ સ્ટેશનોના ખાતમુહૂર્ત  કાર્યક્રમનાં  ભાગ રૂપે આજ  રોજ તા.૨૨/૦૬/૧૯ નાં રોજ  ગઢડા એસટી ડેપોનું લોકાર્પણ માંન. ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગઢડાના પૂર્વ ધારાસભ્યશ્રી આત્મારામ પરમારનાં હસ્તે  અને બોટાદ કલેકટર શ્રી સુજીત કુમાર તેમજ બોટાદ જીલ્લાના અધિકારીઓ અને પદાધીકારીઓની હાજરીમાં યોજાય ગયું.

 

Translate »
%d bloggers like this: