કલ હમારા યુવા સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા સાયલા અને લીમડીદરેક તાલુકાના મામલતદાર કચેરીએ આવેદન પાઠવ્યું કલ હમારા યુવા સંગઠન ના

કલ હમારા યુવા સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા સાયલા અને લીમડીદરેક તાલુકાના મામલતદાર કચેરીએ આવેદન પાઠવ્યું કલ હમારા યુવા સંગઠન ના
વલ્લભભાઈ બારૈયા

તારીખ 30 .7 .20 ના રોજ અલંગ મરીન
પોલીસ સ્ટેશન ના અઘીકારી ને
બનાવ અંગે રજૂઆત કરતા હતા ત્યારે
પીએસઆઇ સાહેબ દ્વારા વલ્લભભાઈ બારૈયા ને કોઈ
રાજકીય દબાણથી ધમકી આપવામાં આવી
તેવો આક્ષેપ હાલ હમારા યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યો
તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને લીમડી અને સાયલા ત્રણેય તાલુકામાં આવેદન આપવામાં આવ્યુ
આવેદન આપતા કાર્યકર્તા ચુડા તાલુકાના પ્રમુખ જેની ભાઈ કોરડા
તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ મુકેશભાઇ મેણીયા મોજીદડ કિરીટભાઈ લીંબડીયા હાજર રહ્યા હતા

રિપોર્ટર મહિપત ભાઈ મેટાળીયા

Translate »
%d bloggers like this: