ગત રાત્રિ ના તસ્કરો તાટક્યા

ગત રાત્રિ ના તસ્કરો તાટક્યા

લીતાણા તાલુકા ના નવાગામ બડેલી ગામે રહેતા વેલૂભા દસૂભા ઞોહિલ ના મકાન મા ગત રાત્રિ ના તસ્કરો તાટકયા હતા મકાન માથી રૂપિયા અને સોના ચાંદીના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા છે. .તેની પોલીસ ફરિયાદ નોંધાવા મા આવી છે. છેલ્લા બે દિવસથી નવાગામ બડેલી મા ત્રણ થી ચાર જગ્યાએ તાળા તૂટયા ના બનાવો બન્યા હતા

તસ્વીર :- મનીષ કંટારીયા પાલીતાણા

અમારા દરેક ન્યુઝ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક ન્યુઝ તમારા મોબાઈલ પર

Translate »
%d bloggers like this: