પાલીતાણા તાલુકામાં કેવી રીતે કરાય મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ ની ઉજવણી

પાલીતાણા તાલુકામાં કેવી રીતે કરાય મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ ની ઉજવણી

માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના જન્મ દિવસ નિમિત્તે પાલીતાણા સોનપરી-૧ ગામ ખાતે સોનપરી પ્રાથમિક શાળા ની બાજુમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના નગર સંયોજક વિશ્વદીપસિંહ પરમાર હરેશભાઈ બાંભણીયા રાજપાલસિંહ સરવૈયા તેમજ હસમુખભાઈ મકવાણા દ્વારા વૃક્ષા રોપણ (સંવેદના વન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં ભા.જ.પા જિલ્લા પ્રમુખ અને ગુ.હા.બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા પાલીતાણા વિધાનસભા ના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ગોપાલભાઈ વાઘેલા હાજર રહ્યા હતા.

અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડની ટીમ, રાજકીય આગેવાનો અને સોનપરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ના હસ્તે 100 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.સંપૂર્ણ વિગત સાથે ન્યુઝ જુવો અમારી ચેનલપર નીચેની લિંક પર ક્લિક કરી

 

દરેક એડ મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલાઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

આપની આસપાસ બનતી ઘટના કે સમાચાર મોકલી આપો ફોટા વિડીયો વિગત સાથે

Translate »
%d bloggers like this: