તળાજા તાલુકા ના બેલા ગામ ખાતે “ગુજરાત રાજય યુવક બોર્ડ ” દ્વારા મુખ્યમત્રી વિજયભાઇ રુપાણી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

તળાજા તાલુકા ના બેલા ગામ ખાતે “ગુજરાત રાજય યુવક બોર્ડ ” દ્વારા મુખ્યમત્રી વિજયભાઇ રુપાણી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

તળાજા તાલુકા ના બેલા ગામ ખાતે “ગુજરાત રાજય યુવક બોર્ડ ” દ્વારા મુખ્યમત્રી વિજયભાઇ રુપાણી ના જન્મ દિવસ નિમીતે “સવેદના વન ” ના કાર્યક્રમ નુ આયોજન કરી ને 613 વુક્ષ રોપી ને વન બનાવવા મા આવ્યુ

જેમા માજી ધારાસભ્ય શીવાભાઈ ગોહીલ . APMC સેરમેન ભીમજીભાઈ પડ્યા .તાલુકા ભાજપ ના મહામત્રી અને જીલ્લા પચાયત ના બાધકામ ખાતા ના ચેરમેન ગૌવતમભાઇ સૌહાણ .તાલુકા ભાજપ ના પ્રમુખ વિક્રમસિહ ગોહીલ. નગરપાલીકા ભાજપ પ્રમુખ પરેશભાઈ જાની .નગરપાલીકા પ્રમુખ સુરેન્દ્રસિહ સરવૈયા.નગર પાલીકા પુર્વ પ્રમુખ એ બી મેર .જીલ્લા સયોજક રાજેન્દ્ર વાઘોશી .તાલીકા બક્ષીપંસ મોર્ચા પ્રમુખ બટુકભાઇ બારૈયા લોકનિકેતન ટ્રસ્ટ બેલ ના અગ્રણી જી જી દાદા .બેલા ગામના સરપચ તુલશીભાઈ. ઉપ.સરપંચ હસમુકભાઈ તથા વિવિધ આગેવાનો હાજર રયા હતા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા તાલુકા યુવક બોર્ડ ના સયોજક ની ટીમ અને સસ્થા ના આગેવાનો એ ભારે જહેમત ઉઢાવી હતી અને આવતા દિવસો મા પણ આ કાર્યક્રમ ને આગળ સાલુ રાખવા દરેક આગેવાનો એ નેમ લયને મુખ્યમત્રી શ્રી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના પાઢવી હતી

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલાઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: