વડોદરા જિલ્લાના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા ગોઠવવાના આદેશ

વડોદરા જિલ્લાના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં
સીસીટીવી કેમેરા ગોઠવવાના આદેશ

Vector illustration of cctv and camera icon. Set of cctv and system stock symbol for web.
વડોદરા જિલ્લાના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં
સીસીટીવી કેમેરા ગોઠવવાના આદેશ
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરી વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ/ ગેસ ફિલીંગ સ્ટેશનો, હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, રેસ્ટોરન્ટો, દુકાનો, ઉપર ગાડીઓના નંબરો સ્પષ્ટ રીતે વંચાય તેમજ વ્યક્તિઓનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાય અને તેનું મોનિટરીંગ થઇ શકે તેવા હાઇડેફીનેશન સીસીટીવી કેમેરા લગાડવા જણાવ્યું છે. આ કેમેરાના બેકઅપ/રેકોર્ડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી જાળવવા સહિત વિવિધ નિયંત્રક સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે. આ જાહેરનામાનું તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Translate »
%d bloggers like this: