કપરાડા ના મોટીવહીયાળ ફીડરના19 ગામોના કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

રાજયના ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ આજ રોજ વલસાડ અને ડાંગ ના સાંસદ શ્રી કે સી પટેલ ના હસ્તે નાનાપોન્ડા ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે શુભારંભ કરવામાં … Read More

કોઠાર ગામે નાળાના કામ માટે ખોદવામાં આવેલા ઉંડા ખાડામાં બાઈક ચાલક પડતાં મોતને ભેટ્યો

કપરાડા તાલુકાના કોઠાર ગામનો રસ્તો સાંકડો છે, જે રસ્તો પહોળો અને નવીનીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા નાળાના કામો ચાલી રહ્યા છે, પરંતુ રસ્તો ખોદી નાખ્યા બાદ અન્ય વાહન ચાલકો માટે … Read More

મહુવા નાં કસાણ ગામ નાં સિમ વિસ્તાર ની ઘટના. વાડીમાં કામ કરતી યુવતી પર દીપડા નો જીવલેણ હુમલો. હુમલા મા ઘવાયેલ યુવતી આરતી મકવાણા નું મોત રિપોર્ટર. બારૈયા ગુણવંત  

Rajkot: City Police Declare An Announcement On Makar Sankrati: Social distance must be observed

  રાજકોટ: મકરસંક્રાતિના પર્વને લઈ શહેર પોલીસનું જાહેરનામું: સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી   મકરસંક્રાંતિનો તહેવાર નજીક છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરે દર વર્ષની માફક ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને … Read More

અમદાવાદ 31stએ દારૂના શોખિનો સાવધાન! વિદેશી દારૂ ઝડપાયો, કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી અને શ્રવણ બલિયો વોન્ટેડ.

અમદાવાદ 31stએ દારૂના શોખિનો સાવધાન! વિદેશી દારૂ ઝડપાયો, કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી અને શ્રવણ બલિયો વોન્ટેડ   31મી ડિસેમ્બરે આ વખતે ઉજવણી નહીં થાય પરંતુ પોલીસ એલર્ટ, પોલીસની બાજનજર રહેશે … Read More

અરવલ્લી જિલ્લામાં શિક્ષણવિભાગ દ્રારા અરવલ્લી શિક્ષણ જ્યોત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી.

અરવલ્લી જિલ્લામાં શિક્ષણવિભાગ દ્રારા અરવલ્લી શિક્ષણજ્યોત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હાલ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે પરંતુ શૈક્ષણિક કાર્યાલય બંધ નથી તે અંતર્ગત સમગ્ર ગુજરાત તથા દેશમાં વિધાર્થીઓ જુદા … Read More

બ્રેકિંગ ન્યૂઝ: અરવલ્લી જિલ્લા ના મોડાસા માલપુર ખાતે આવ્યો વાતાવરણમાં પલટો.

અગાઉ બે દિવસથી ગરમીનો અહેસાસ થતો હતો ત્યાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો અને ધીમી ધાર ના છાંટા પડયા હતા કમોસમી વરસાદને લીધે જગતનો તાત … Read More

અલંગ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. … Read More

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગર 4200 ગ્રેડ બાબતે વહેલી તકે નિતિ વિષયક નિર્ણય લેવા બાબત

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગર 4200 ગ્રેડ બાબતે વહેલી તકે નિતિ વિષયક નિર્ણય લેવા બાબત. ભાવનગર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આજરોજ ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તથા ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા … Read More

Translate »
%d bloggers like this: