આજે થયું ભારતીય સેનાએ ધ્રુવાસ્ત્ર ગાઈડેડ મિસાઈલનું સફળ પરિક્ષણ
ભારતીય સેનાએ ધ્રુવાસ્ત્ર ગાઈડેડ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. ઓરિસ્સાના બાલાસોરમાં 15 અને 16 જુલાઈએ તેને ટોપ અને ડાયરેક્ટ મોડમાં ફાયર કરવામાં આવી હતી. ધ્રુવાસ્ત્ર સેનામાં પહેલેથી સામેલ નાગ મિસાઈલનું … Read More