Harshad patel coleteor
Bhavnagar BREAKING Crime/Police Government

જાહેરમાં હથિયાર લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ

જાહેરમાં હથિયાર લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ ભાવનગર, તા.15 ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભાવનગર જિલ્લામાં ગત તા.23/4/19ના રોજ યોજાયેલા મતદાન બાદ આગામી તા.23/5/19ના રોજ મત ગણતરી યોજાનાર છે. જેના અનુસંધાને ભારતીય ચૂંટણી આયોગના પત્ર ક્રમાંક 464/આઈ.એન.એસ.ટી./2009/ઇ.પી.એસ., તા.1/9/09ના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તેમજ ચૂંટણીની કાર્યવાહી મુક્ત, ન્યાયી […]

Bhavnagar BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK

સીએસએમસીઆરઆઈની મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ આપત્તિ વ્યવસ્થાપન હેતુ ઓડિશા પહોંચી

સીએસએમસીઆરઆઈની મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ આપત્તિ વ્યવસ્થાપન હેતુ ઓડિશા પહોંચી સીએસઆઈઆર નવી દિલ્હીની ભાવનગર સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા – સીએસએમસીઆરઆઈ દ્વારા વિકસિત અનોખી મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ ઓડિશામાં ‘ફાની’ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી અને પ્રભાવિત ગામડાંઓમાં પોતાનું અભિયાન શરૂ કરી ચૂકી છે, જેથી લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડી શકાય. આ બસ કોઈપણ પ્રકારના ગંદા પાણીને […]

Gujarat

જૂનાગઢ પત્રકાર ને માર મારવા બાબતે રાજુલા ના પત્રકારો લાલઘૂમ

ગુજરાત ની ચોથી જાગીર ને માર મારનારા પોલીસ કર્મી ને તાત્કાલિક સસ્પેન્ડ નહિ કરાય તો આગામી દિવસો મા રાજુલા ના પત્રકારો મુખ્યમંત્રી ને રજુઆત કરશે……….. આજે રાજુલા પ્રાંત કચેરી મા પત્રકાર સંઘ દ્વારા અપાયું આવેદન પત્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર મા હવે મીડિયા કર્મી ઓ સુરક્ષિત નથી તે વાત ને જૂનાગઢ ની ઘટના સમર્થન આપી રહી […]

BREAKING Crime/Police Gujarat Junagadh Ohh

પત્રકારો પર કરેલા લાઠીચાર્જ મામલે સમગ્ર રાજ્યના પત્રકારો લાલઘૂમ

જુનાગઢ પોલીસે કવરેજ કરી રહેલા પત્રકારો કરેલા લાઠીચાર્જ મામલે સમગ્ર રાજ્ય ના પત્રકારો લાલઘૂમ…પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા પત્રકારોએ વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું જૂનાગઢ મા મંદિરની ચૂંટણી નું કવરેજ કરી રહેલા મિડીયાકર્મી ઓ પર લાઠીચાર્જ કરનારા પોલીસ અઘિકારીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહીની માંગ સાથે વિરમગામ,માંડલ,દેત્રોજ સાણંદ ના પત્રકારો એ વિરમગામ નાયબ […]

BREAKING Gujarat Ohh

જાગો પત્રકારો જાગો ભીનુ સંકેલી લેશોને તો આવા મોટા ભાગના ધમૅના ધુરંધરો ને સરકાર સાથે મળીને આખા દેશનુ ધનોતપનોત કરી નાખશે તે નક્કી

જાગો પત્રકારો જાગો ભીનુ સંકેલી લેશોને તો આવા મોટા ભાગના ધમૅના ધુરંધરો ને સરકાર સાથે મળીને આખા દેશનુ ધનોતપનોત કરી નાખશે તે નક્કી.. ભજન.ભક્તિ.બદગી કરી લોક કલ્યાણના કાર્યો કરે તેવા સંતો.ફકીરો ને લાખ લાખ વંદન.સારા નેતાઓ અને અધિકારીઓ ને સલામ .. પણ સારા સંત.ફકીર.પાદરી.નેતાઓ.અધિકારીઓ એક આગળી ના વેઢા જેટલા આખા દેશમાથી જડવા મુશ્કેલ છે.સજ્જન લોકો […]

BREAKING Crime/Police Jamnagar

ધર્મના ધામમાં મીડિયાકર્મીઓને પોલીસે ધોકાવ્યા સમસ્ત મીડિયા જગતમાં આક્રોશ

ધર્મના ધામમાં મીડિયાકર્મીઓને પોલીસે ધોકાવ્યા સમસ્ત મીડિયા જગતમાં આક્રોશજૂનાગઢમાં પોલીસે મીડિયાકર્મીઓ પર લાઠીચાર્જ કર્યો પત્રકાર અને કેમેરામેન પર આરોપી હોય તેમ લાઠીચાર્જ કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેતપુર પ્રિન્ટ તેમજ ઇલેટ્રોનીક મીડિયાએ સરકાર સમક્ષ કરી માંગ ખુબજ દુઃખદ અને વખોડવા લાયક ઘટના જૂનાગઢ ખાતે નિષ્પક્ષ રીતે પોતાની ફરજ અને પત્રકાર ધર્મનું […]

Bhavnagar BREAKING Historie Talaja

આ ગુફામાં 8મી સદીમાં રાજા એભલ દ્વારા 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હોવાની પણ માન્યતા છે

આ ગુફામાં 8મી સદીમાં રાજા એભલ દ્વારા 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હોવાની પણ માન્યતા છે ભાવનગર- ખંભાતના અખાતના કિનારે શેત્રુંજી અને તળાજી નદીનો જ્યાં સંગમ થાય છે, તેના કિનારે આવેલું છે તળાજા ગામ. તળાજામાં બીજી સદીમાં મૌર્યકાળના સમયમાં અસ્તિત્વમાં આવેલી ઐતિહાસિક ગુફાઓ આજે પણ મોજૂદ છે. આ ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુકોએ વસવાટ કરીને તપશ્ચર્યા કરી […]

BREAKING Historie Ohh Surendranagar

રામદેવપીર મંદિર (પીપળીધામ) ઇતિહાસ

રામદેવપીર મંદિર (પીપળીધામ) સવારામ બાપા પીપળી ગામમાં થઇ ગયા તેમના સતગુરુ ફૂલગરજી મહારાજ હતા જ્ઞાતિ:- કુંભાર હતા ભગત ભજન ગાતા હતા મેઘવાળ મંડળ શ્રોતાજનો સાંભળે છે,ત્યાં પંડિતજી આવી,મેઘવાળો મંડળને કહેછે,કે તમે શુદ્રના મુખે વાણી સાંભળોછો તો નર્કના અધિકારી થશો. તે વખતે સવરામ બાપા આ પદ બોલ્યા પંડિત શુદ્ર તે કોઈ કહૈ,નિંદા અસ્તુતિ નિત્ય કરીને તમે […]

BREAKING Gondal Historie

આને જીવતરના મુલ્ય કેવાય વેરથી વેર ક્યારેય શમતુ નથી

આને જીવતરના મુલ્ય કેવાય. વેરથી વેર ક્યારેય શમતુ નથી ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે. કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે? માણસો […]

BREAKING Ohh Talaja

તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા

તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા જેમાં 32 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પડ્યા આજે તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમજણ […]