સુરત ફાયર વિભાગ નું પ્રશંસનીય કામ તાપી નદીમાંથી બહાર કાઢીને બે બાળકોના જીવ બચાવ્યા

સુરત તા.૨૫/૦૯/૨૦૨૦ સુરત ફાયર વિભાગ હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચા નો વિષય બનતો હોય છે.   આજે પણ આવું જ થયું હતું સુરત ફાયર વિભાગને સવારે કોલ આવ્યો હતો કે … Read More

સુરત લાજપોર મધ્યસ્થ જેલ માંથી પેરોલ જમ્પ કરેલ ખુનના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ઉમરાળા પોલીસ

ઉમરાળા પોલીસ સબ ઇન્સ. જે.એચ.સિસોદિયા તથા ઉમરાળા પોલીસ સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી … Read More

એટીએસનો વધુ એક સપાટો ગોધરા બાદ સુરતમાં 1,49 કરોડથી વધુની જૂની ચલણી નોટ ઝડપાઇ પ્રવીણ ઉર્ફે પવુંની અટકાયત.

ગોધરામાંથી ઝડપાયેલ જૂની નોટ અંગે પૂછપરછમાં સુરતનું કનેક્શન ખુલ્યું   સુરત ગુજરાત એસટીએસએ વધુ એક સપાટો બોલાવ્યો છે ગઈકાલે ગોધરામાંથી 5 કરોડની નોટો પકડાયા બાદ એટીએસને મળેલી બાતમીને આધારે સુરતના … Read More

આજે પ્રેસ પ્રતિનિધિ અને સુરત જિલ્લા બ્યુરો રિપોર્ટર રીન્કુ જોષી નો આજે જન્મદિવસ છે આજે 26 મો જન્મદિવસ કોરોના જેવી

👉🏻આજે પ્રેસ પ્રતિનિધિ અને સુરત જિલ્લા બ્યુરો રિપોર્ટર રીન્કુ જોષી નો આજે જન્મદિવસ છે આજે 26 મો જન્મદિવસ કોરોના જેવી બિમારી ને ધ્યાન રાખીને ખુબજ સાદાઈથી તેમના ફેમિલી ના સભ્ય … Read More

ભારત સરકાર કોરોના ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા તળાજા ડે. કલેકટરશ્રી (પ્રાંત) ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી એ કરી માંગ

ભારત સરકાર કોરોના ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા તળાજા ડે. કલેકટરશ્રી (પ્રાંત) ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી એ કરી માંગ … Read More

મંત્રીના પુત્રને પરચો બતાવનાર મહિલા કોન્સ્ટેબલે રાજીનામુ આપી કહ્યું “નથી કરવી આવી નોકરી

મંત્રીના પુત્રને પરચો બતાવનાર મહિલા કોન્સ્ટેબલે રાજીનામુ આપી કહ્યું “નથી કરવી આવી નોકરી હાલ ગુજરાત સહીત દેશભરમાં રાત્રીના સમય દરમિયાન કર્ફ્યુ લાગુ કરાયો છે ત્યારે લોકો પોલીસ સાથે રકઝક પણ … Read More

સમસ્ત કોળી સમાજ દ્વારા ભાઈશ્રી હીરાભાઈ સોલંકી ને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગણી કરવામાં આવી

  સમસ્ત કોળી સમાજ દ્વારા ભાઈશ્રી હીરાભાઈ સોલંકી ને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગણી સાથે આજ રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી કોળી … Read More

સુરત માં બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી

  સુરતના લીંબાયત મદીના મસ્જિદ પાસે અંદાજીત 40 વર્ષ જૂની જર્જરિત બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ ધરાશાયી.. બિલ્ડીંગની નીચે ઉભેલા એક વ્યક્તિનો થયો ચમત્કારિક બચાવ..

સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના.મોડી રાત્રે ઉધના ભીમ નગરના બુટલેગર કાલુની હત્યા

તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યારા થયા ફરાર ઘટના થઈ સીસીટીવી કેમેરા કેદ કાલુ ઘર નજીક કાર પાર્ક કરતો હતો 10 જેટલા ઈસમોએ એકાએક તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો હુમલામાં … Read More

ઓલપાડ ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી રાજેશકુમાર પટેલનો આજે જન્મદિવસ

ધૈર્યવાંન ,સરળ, લાગણીશીલ, સાહસિક અને હકારાત્મક અભિગમ ધરાવતા વ્યક્તિત્વથી સફળતાના તમામ શિખરો સર કરનાર એવા ધંધુકાના તગડી ગામના વતની રાજેશકુમાર પટેલ પોતાના કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે કરી હતી અને … Read More

Translate »
%d bloggers like this: