Himatnagar

BREAKING Himatnagar Ohh

અનોખા લગ્ન વરરાજા ખરા વરઘોડો પણ ખરો જમણવાર પણ ખરો માત્ર કન્યા જ નહિ

એક અનોખા લગ્ન…વરરાજા ખરા….વરઘોડો પણ ખરો…જમણવાર પણ ખરો…માત્ર કન્યા જ નહિ….નવાઈ લાગશે…પણ આવા જ એક અનોખા લગ્ન થયા સાબરકાંઠા જીલ્લામાં….જ્યાં આખું ગામ કન્યા વિનાના અનોખા લગ્ન સમારોહમાં જોડાયું…નાચ્યું…ગાયું અને મોજ પણ કરી લગ્નના ઢોલ ધબૂક્યા…..મંગલ ગીતો ગવાયા..જાનૈયાઓ મન મુકીને નાચ્યા….વરરાજા પણ ઘોડા પર સવાર થઈને નીકળ્યા…પરંતુ આ લગ્ન માત્ર વરઘોડા સુધી જ સીમિત છે…એનાથી આગળની […]