એટીએસનો વધુ એક સપાટો ગોધરા બાદ સુરતમાં 1,49 કરોડથી વધુની જૂની ચલણી નોટ ઝડપાઇ પ્રવીણ ઉર્ફે પવુંની અટકાયત.
ગોધરામાંથી ઝડપાયેલ જૂની નોટ અંગે પૂછપરછમાં સુરતનું કનેક્શન ખુલ્યું સુરત ગુજરાત એસટીએસએ વધુ એક સપાટો બોલાવ્યો છે ગઈકાલે ગોધરામાંથી 5 કરોડની નોટો પકડાયા બાદ એટીએસને મળેલી બાતમીને આધારે સુરતના … Read More