Narmada

Narmada

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ તા. ૨૩ મી એપ્રિલે યોજાનારા મતદાન માટેની તમામ પૂર્વ તૈયારીઓ સાથે સજ્જ બનતું નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર જિલ્લા કલેક્ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ રાજપીપળા: આગામી તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોસકભા […]

Narmada

ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ તમામ સ્ટાફ-મતદારો-જાહેર જનતા-પ્રજાજનોને હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી સાથેનાં જરૂરી ઉપાયો હાથ ધરવા જિલ્લા ચૂંટણીતંત્ર-આરોગ્યતંત્રનો અનુરોધ

ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ તમામ સ્ટાફ-મતદારો-જાહેર જનતા-પ્રજાજનોને હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી સાથેનાં જરૂરી ઉપાયો હાથ ધરવા જિલ્લા ચૂંટણીતંત્ર-આરોગ્યતંત્રનો અનુરોધ મતદાનના દિવસે તમામ સરકારી દવાખાના, સામૂહિક-પ્રાથમિક-પેટા આરોગ્ય કેન્દ્રોમાં પેરામેડીકલ સ્ટાફ સહિત તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે : વધુ સારવારની જરૂર પડ્યે નજીકના આરોગ્ય કેન્દ્રની સેવાઓ લઇ શકાશે હીટવેવ સામે સાવચેતીનાં તમામ પગલાંઓ સહિત લૂની સારવારનાં ઉપાયો વિશે […]

Narmada

હેડક્વાર્ટસ ખાતે પોલીસ હેડક્વાર્ટસનાં અંદાજે ૭૨૦ જેટલાં જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી  મતદાન યોજાયું

રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટસ ખાતે પોલીસ હેડક્વાર્ટસનાં  અંદાજે ૭૨૦ જેટલાં જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી  મતદાન યોજાયું . જિલ્લા ચૂંટણી અધીકારી આઇ.કે. પટેલે જીતનગર ફેસીલીટેશન સેન્ટરની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું કરેલું નિરીક્ષણ  નર્મદા જિલ્લામાં તા. ૨૩ મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે મતદાનનાં દિવસે ચૂંટણી ફરજ પર રહેનારાં અધિકારીઓ , કર્મચારીઓ પણ ચૂંટણીપંચની […]

Narmada

દિવ્યાંગ મતદારો માટેના Accessibility Observer બી.કે. કુમારે નર્મદા જિલ્લાની લીધેલી મુલાકાત

દિવ્યાંગ મતદારો માટેના Accessibility Observer  બી.કે. કુમારે નર્મદા  જિલ્લાની લીધેલી મુલાકાત રાજપીપલા ખાતે દિવ્યાંગ મતદાન કેન્દ્રનું કરેલું નિરીક્ષણ જિલ્લાનાં ૨૧૯૩ જેટલાં દિવ્યાંગ મતદારોનું મતદાન સુવિધાપૂર્ણ બનાવવા સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરતાં  બી.કે. કુમાર રાજપીપલા કલેક્ટરાલય ખાતે કુમારે યોજેલી સમીક્ષા બેઠક  નર્મદા જિલ્લામાં તા. ૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ નાં રોજ યોજાનારી લોકસભા સામાન્ય […]