માંગરોળ આહીર યુવા મંચ દ્વારા માંગરોળના જાહેર વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

  હાલમાં કોરોના મહામારી ને લઈ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ થી બચવા માટે તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઘણી બધી … Read More

સાસણના દેવળીયા સ્વાગતી રેન્જ આસપાસના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ઇમારતી લાકડાના કરેલા કટિંગ બાબતે તપાસની માંગણી કરતા શ્રી ભીખુભાઇ બાટાવાલા

  સાસણના દેવળીયા સ્વાગતી રેન્જ આસપાસના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ઇમારતી લાકડાના કરેલા કટિંગ બાબતે તપાસની માંગણી કરવા સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબશ્રી , અધિક મુખ્ય સચિવશ્રી, વન અને … Read More

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાભાઇ વીરજીભાઈ ઠુંમરના અભિગમને બિરદાવ્યો

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાભાઇ વીરજીભાઈ ઠુંમરના અભિગમને બિરદાવ્યો…પ્રોત્સાહન આપી તબીયતની પણ પૃચ્છા કરી “ બાપા, આ ઉંમરે પણ આપ આટલું શ્રેષ્ઠ કામ કરો … Read More

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે … Read More

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ,જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, ઉનાળાના ધોમ ધખતા તડકામા બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ,જૂનાગઢ રેન્જના ડીઆઈજી જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા બપોરના સમયે પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડે પગે … Read More

જૂનાગઢ પોલીસે પાન માવા બનાવવાનો મોટો જથ્થો ઝડપી લીધો-સાથે વીસ બોટલ દારૂ ની પણ ઝડપાઈ

  સી ડિવિઝન ના પી એસ આઈ દિલીપ બડવા અને ટીમ નો સપાટો અઢી લાખ કરતાં વધુ રકમનો જથ્થા સાથે ત્રણ ઝડપાયા મયુર કાના વંચ પાદરીયા, અભય કાંતિ ચોહાણ અને … Read More

પોલીસ પ્રજા નો મિત્ર છે દુશ્મન નહી આ સુત્ર ને સાર્થક કરતું જુનાગઢ પોલીસ હેઙ-ક્વાટર મા ફરજ બજાવતા-ASI-જયાબેન જોરા

સમગ્ર દેશમાં જ્યારે લોકઙાઉન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત ની પોલીસ બંદોબસ્ત મા લાગી છે ત્યારે ઘણા બધા લોકઙાઉન મા દાખલા છે કે લેઙી-સિંઘમ-મહિલા પોલીસ પણ ક્યાક ને ક્યાક … Read More

સોરઠનાં ૧.૮૦ લાખ APL-1 કાર્ડધારકોને તા.૧૩ એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સોરઠનાં ૧.૮૦ લાખ APL-1 કાર્ડધારકોને તા.૧૩ એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે જિલ્લાના ૬.૧૬ લાખ લોકોને મળશે વિનામૂલ્યે રાશન જૂનાગઢ જિલ્લાની ૫૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનોમાંથી સુચારૂ વ્યવસ્થા સાથે અનાજ વિતરણ … Read More

હું સાંભળી નથી શકતો પરંતુ મારૂ ગત માસનું પેન્શન રૂ.૧૭૪૩૩  હું આપને આપું છું

હું સાંભળી નથી શકતો પરંતુ મારૂ ગત માસનું પેન્શન રૂ.૧૭૪૩૩  હું આપને આપું છું જૂનાગઢ,તા.૮ માનનિય શ્રી સૌરભભાઈ સાહેબ કલેકટરશ્રી જૂનાગઢ મારૂ નામ નવનીતરાય  મણીશંકર ક્ષોત્રિય છે . મારી ઉમર ૭૮ … Read More

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ

આખો દિવસ ગુસ્સો આવે છે, રાત્રે ઊંઘ નથી આવતી,ઘરનું જમવાનું હવે ભાવતું નથી,દિવસ આખો ઘરમાં પૂરાઈને શું કરવું   ૨૧ દિની “ઘરબંધી” થી લોકોને  સતાવી રહ્યા છે વિચિત્ર ભય ભક્ત … Read More

Translate »
%d bloggers like this: