બોટાદ જીલ્લાના ગઢડા શહેરમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગઢડા પોલીસ

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની ગઇ તા.૧૨/૧૧/૨૦૨૦ ના રોજ સાંજના સમયે સામાન્ય બાબતમાં તકરાર દરમ્યાન સગા નાનાભાઇના … Read More

બોટાદ ચાઇલ્ડ લાઇન દ્વારા પોષણ માસ અંતર્ગત ICDS ના સહયોગથી ગઢડા આંગણ વાડી નં.5 (ખાચર વાડી) ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

તારીખ-21/9/20 સોમાવર ના રોજ બોટાદ ચાઇલ્ડ લાઇન દ્વારા પોષણ માસ અંતર્ગત ICDS ના સહયોગથી ગઢડા આંગણ વાડી નં.5 (ખાચર વાડી) ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ચાઈલ્ડ લાઇન … Read More

ગઢડા માં મહીલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહીલા બાળ પોષણ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી .

મહીલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય મહીલા આયોગ ગાંધીનગર દ્વારા ચાલી રહેલ નારી અદાલત ગઢડા દ્વારા મહીલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહીલા બાળ પોષણ જાગૃતિ દિવસ ની ઉજવણી આંગણવાડી … Read More

ગઢડા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (૨) બે (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા દારૂગોળા સાથે એક ઇસમને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ

ગઢડા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (૨) બે (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા દારૂગોળા સાથે એક ઇસમને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ. શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, … Read More

આઈટીઆઈ ગઢડા ઓનલાઈન પ્રવેશ જાહેરાત

🇮🇳 *ગુજરાત સરકાર દ્ધારા સંચાલિત ITI ગઢડા માં વિવિધ ક્ષેત્રોમાં વ્યાવસાયિક તાલીમ મેળવી ઔધોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવાની તેમજ સ્વરોજગારી માટે તાલીમ પ્રાપ્ત કરવાની ઉજ્જવળ તક 🔴આઇ.ટી.આઈ.ખાતે પ્રવેશ પ્રક્રિયા 01/07/2020 થી … Read More

ગઢડાના યુવાનો દ્વારા અટકી પડેલી સરકારી ભરતી અંગે સ્પષ્ટતા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ ગઢડા તાલુકાના સરકારી ભરતીઓની તૈયારી કરતા યુવાનો દ્વારા સરકારશ્રીની અટકી પડેલી ભરતીઓ,  નવી આવનાર પરીક્ષાઓ તેમજ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને નિમણુંક પત્ર આપવા અંગે સ્પષ્ટતા બાબતે મામલતદાર કચેરી … Read More

મુખ્યમંત્રી દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા એસટી વર્કશોપનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

  તા.20/06/20ના રોજ ગઢડા એસટી વર્કશોપનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રીવિજય રૂપાણી દ્વારા અને મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને આર.સી.ફળદુ ની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપ અંદાજિત 1.63 કરોડના … Read More

વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે

વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે ભાવનગર, તા.૧૯ : લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન … Read More

ગઢડા આઈટીઆઈમાં ફોરમેનની ફરજ બજાવતા મુકેશભાઈ નાયીનો આજે જન્મદિવસ.

ગઢડા આઈટીઆઈના ફોરમેન મુકેશભાઈ સ્વભાવે શાંત, ફરજનિષ્ટ, કર્મશીલ,ઉત્સાહી , વિચારશીલ, અનુભવી એવા મુકેશભાઈ આજે 56 વર્ષ પૂર્ણ કરી 57માં વર્ષમાં પ્રવેશ કર્યો. હેડઓફિસ દ્વારા તેમની ઉત્તમ કામગીરીની નોંધ અને પ્રશંશા … Read More

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધણીનો આજે જન્મદિવસ

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્વભાવે સરળ, કર્મનિષ્ઠ, સેવાભાવી, લોકોના પ્રશ્નનોને વાચા આપનાર એવા સુરેશભાઇ ગોધાણીનો આજે જન્મદિવસ છે. હાલ વૈશ્વિક કોરોના મહમારીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. હંમેશા નાના માણસનો … Read More

Translate »
%d bloggers like this: