ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો ખાતે આવતીકાલથી અરજદારોના ફરજિયાત રેપીડ ટેસ્ટ કરાશે.
ગુજરાત નાં અમદાવાદ, રાજકોટ, સુરત અને અન્ય જિલ્લાઓમાં વધી રહેલા કોરોના કેસ ને જોતા આવતીકાલથી ભાવનગર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે અરજદારોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે જિલ્લા … Read More