Bhavnagar

Bhavnagar BREAKING Government Gujarat

ભાવનગર જિલ્લામાં પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર જિલ્લામાં પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાણી વિતરણનું આયોજન સુગ્રથિત કરવા તાકીદે પગલાં લેવા સૂચના અપાઈ પીવાના પાણીના ખેતી કે અન્ય ઉપયોગને કાયદાકીય ગુના સાથે સરખાવતા પ્રભારીમંત્રીશ્રી પશુઓ માટે અવેડા ન હોય, ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરવા તાકીદ કરી અધિકારીઓ-પદાધિકારીઓની રજૂઆતો સાંભળી તાત્કાલિક વ્યવહારુ ઉકેલ લવાયા ભાવનગર, તા.6 ભાવનગર જિલ્લામાં ઉનાળા દરમિયાન […]

Bhavnagar BREAKING Crime/Police

૪૩ લાખના હિરા લઇને નાસી છુટેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ

લાઠીથી કારમાં લીફટ આપવાના બહાને કર્મચારીને બેસાડી અંદાજે રૂપિયા ૪૩ લાખના હિરા લઇને નાસી છુટેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ ગઇ કાલ તા. ૦૪/૦૫/૨૦૧૯ ના ભાવનગર સરીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા/પટેલ રહે. ચિત્રા બેન્ક કોલોની ભાવનગરવાળા લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ (હિરા) […]

Bhavnagar

ધન્ય છે આ ભાવેણાની ધરાને

ધન્ય છે આ ભાવેણાની ધરા ભાવનગર દરબારને માથાં આપનાર બંને અડિખમ કોળી (ડાબો ફોટો જીણાભાઈ સોલંકી) (જમણો ફોટો વાલાભાઈ બારૈયા) 316 વરસ પહેલાની વાત છે વાઘાભાઈ નીલા નામનો ચારણ ગઢવી ભાવનગરના ઠાકોર વજેસંગજીની કચેરીમાં દાતારીની શુરવિરતાની અમીરાતની વાતું કરે છે એમાં ઠાકોર બોલ્યાં ગઢવી ખાલી વાતું કરવાથી પેટનો ભરાય આ કળીયુગ છે હવે તમને કોઈ […]

Bhavnagar Government

મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરવામાં આવી પ્રીમિયમ બસ સર્વિસ

મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરવામાં આવી પ્રીમિયમ બસ સર્વિસ ભાવનગરથી અમદાવાદ દિવ સુરત અને બોરીવલી સુધી એસી વોલ્વો, એસી સ્લીપર, એસી વોલ્વો સીટર તેમજ એસી 2×2 સીટરની સેવાઓનો કરાયો પ્રારંભ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુ થી ભાવનગર ખાતેથી વિવિધ સ્થળોએ પહોંચવા માટે […]

Bhavnagar

3 ગામને ટેન્કર દ્વારા પાણી અપાય છેઅછતને પહોંચી વળવા જિલ્લામાં 48 બોરની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

  ભાવનગર જિલ્લામાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તંત્ર સજ્જ: કન્ટિન્જન્સી પ્લાન હેઠળ સંભવિત તંગીવાળા ગામોને પાણી પૂરું પાડવા માટે કુલ રૂ. 616.55 લાખનું આયોજન કરાયું ભાવનગરની 12 તથા અમરેલીની એક સહિત કુલ 13 જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફત જિલ્લાનાં 493 ગામ પાણી મેળવે છે જિલ્લાનાં 165 ગામ લોકલ સોર્સમાંથી પાણી મેળવે છે, જ્યારે 3 […]

Crime/Police Palitana

રિવોલ્વર તથા જીવતા કાર્ટીશ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી

પાલીતાણા માંથી રિવોલ્વર તથા જીવતા કાર્ટીશ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન […]

Bhavnagar Crime/Police

S P શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂ મૂકવામા આવ્યું

S P શ્રી જયપાલસિંહ રાઠૌડ઼ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂ મૂકવામા આવ્યું ભાવનગરના બોરતળાવ પોલીસ મથકે આજ રોજ પીવાના પાણી નું વોટર કૂલર નું ડોનર શ્રી મુન્નાભાઈ વરતેજી પરિવાર તરફથી યોગદાન કરવામાં આવેલ આ પ્રસંગે S P શ્રી જયપાલસિંહ રાઠૌડ઼ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂમૂકવામા આવ્યુ આ […]

Congress Politics Talaja

આજે ગોપાલ ઈટાલિયા તળાજા માં સભા સંબોધશે

આજે ગોપાલ ઈટાલિયા તળાજા માં સભા સંબોધશે આજે તારીખ 20/04/2019 શનિવાર બાપા સીતા રામ ચોક ખાતે સાંજે 5 કલાકે કિસાન સંમેલન નું આયોજન કરવામાં આવ્યા આજે સાંજે પાટીદાર યુવા ગોપાલભાઈ ઈટાલિયા તળાજા ખાતે જાહેર સભા નું સંબોધન કરશે જેથી ખેડૂતો યુવાનો ભાઈઓ બહેનોને પધારવા જાહેર આમંત્રણ લી ..દિગ્વિજય સિંહ ગોહિલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિરેન ત્રિવેદી […]

Shivalal
BREAKING Congress Politics Talaja

આજે તળાજા પટેલ બોર્ડિંગ ખાતે કોળી સમાજની મિટિંગ યોજાઈ હતી

આજે તળાજા પટેલ બોર્ડિંગ ખાતે કોળી સમાજની મિટિંગ યોજાઈ હતી લોક સભા ભાવનગર મત વિસ્તારના ઉમેદવાર મનહરભાઈ પટેલ ને અન્ય સમાજ સાથે કોળી સમાજ પાછળ ના રહે તેની હાકલ કોળી સમાજના પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ પ્રમુખ  ઝવેરભાઈ ભાલીયા માજી જિલ્લા પંચાયત પ્રમુખ કાંતિભાઈ ચૌહાણ કોળી સમાજ અગ્રણી શિવાભાઈ ડાભી સેનેટ સભ્ય કોંગ્રેસ […]