જીપીસીએલ ડમ્પિંગ સાઇટ મુદ્દે બાડી અને પડવા નાં ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.
ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલ GPCL કંપની દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ ચાલુ છે. ત્યારે કંપની દ્વારા માઇનિંગ કરી અને લિગ્નાઇટ કાઢવામાં આવે છે. માઇનિંગ નું ડમપિંગ કંપની દ્વારા હોઇદડ અને સુરકા … Read More