Banaskantha

Banaskantha BREAKING Gujarat Ohh Tharad

થરાદ માં  દશામાની મૂર્તિ વિસર્જન કરતા યુવકનો પગ લપસ્યો, અને ઊંડી કેનાલમાં ડૂબ્યો.

થરાદ માં  દશામાની મૂર્તિ વિસર્જન કરતા યુવકનો પગ લપસ્યો, અને ઊંડી કેનાલમાં ડૂબ્યો. આજે દશામાના વ્રતનું સમાપન હતું, ત્યારે થરાદની મુખ્ય કેનાલ પાસે વિસર્જન સમયે એક યુવકનુ લપસી જતા મોત નિપજ્યું હતું. થરાદ નગરપાલિકાના તારવૈયા દ્વારા યુવકની લાશ બહાર કાઢીને પોસમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે દશમાના વ્રતનો છેલ્લો દિવસ […]

Banaskantha BREAKING Gujarat Vav

વાવ તાલુકાના ચુવા થી ઇઢાટા સુધીનો પાકો રસ્તો બનાવવા ચુવા ગ્રામજનોની પ્રાંત અધિકારી ને લેખિત રજુઆત કરાઈ.

વાવ તાલુકાના ચુવા થી ઇઢાટા સુધીનો પાકો રસ્તો બનાવવા ચુવા ગ્રામજનોની પ્રાંત અધિકારી ને લેખિત રજુઆત કરાઈ. .વાવ તાલુકાના ચુવા ગામથી ઇઢાટા સુધીનો કાચો રસ્તો હોવાથી ચુવાના ગ્રામજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોમાસામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાથી વિધાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવી શકતાં ન હોવાથી શિક્ષણ થી વંચિત રહે છે તદુપરાંત આ […]

Banaskantha BREAKING Gujarat helth Ohh Tharad

થરાદ ના વડગામડા ગામે જળ સંચય-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

બનાસકાંઠા જિલ્લાના થરાદ ના વડગામડા ગામે જળ સંચય-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ તાલુકાના વડગામડા ગામે દૂધ મંડળીના પદાધિકારીઓ  અને ગ્રામજનો ની   ઉપસ્થિત માં વૃક્ષારોપણ કાયૅક્રમ યોજાયો જ્યારે સતત ગ્લોબલ વોર્મિંગ-પર્યાવરણમાં ઘટાડો જોવા મળે છે,ત્યારે ગામમાં જાગૃતિ આવે તે હેતુસરથી દૂધ મંડળી  ખાતે ‘વૃક્ષો વાવો વરસાદ લાવો’એ સુત્ર મુજબથી જુદાજુદા પ્રકારના વૃક્ષો વાવીને સંદેશો આપ્યો હતો […]

Banaskantha BREAKING Crime/Police Gujarat Lakhani

કુડા હત્યાકાંડ:/ આખરે પરિવારજનોએ મૃતદેહો નો સ્વીકાર કરયો

બનાસકાંઠા એકજ પરિવારના ૪ વ્યકિતઓની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવાની ખાતરી આપતા  અને સામાજીક અને રાજકિય આગેવાનોની સમજાવટ બાદ આખરે પરિવારજનોએ મૃતદેહો સ્વિકાર્યા છે. મળતી માહિતિ મુજબ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા સિધ્ધપુર મુકિતધામ લઇ જવા પરિવારજનો રવાના થયા છે. મહત્વનું છે કે, ભારે ઓહાપા બાદ શનિવારે સમગ્ર કેસમાં રેન્જ આઇ.જી. ઘ્વારા તપાસ સીટને સોંપવાનો નિર્ણય લેવાયો […]

Banaskantha BREAKING Government Gujarat Palanpur

વાયુ વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ બનાસકાંઠા પહોંચી

  વાયુ વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ બનાસકાંઠા પહોંચી બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ ખડેપગે રહેશે જોકે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેને પગલે સરકાર દ્વારા એક એનડીઆરએફની ટીમ બનાસકાંઠામાં ઉતારી દેવાઇ છે આજે જિલ્લા કલેક્ટર સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકલનમાં રહીને એનડીઆરએફની ટીમ વરસાદની […]

Banaskantha BREAKING Deesa Gujarat Religion/ધર્મ

બનાસકાંઠામાં ડીસા તાલુકાના લોરવાડા ખાતે અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે ભૂવાજી અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું

 બનાસકાંઠામાં ડીસા તાલુકાના લોરવાડા ખાતે અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે ભૂવાજી અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકોમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે પગલા હાથ ધર્યા છે.ત્યારે અંધશ્રદ્ધાનો ફેલાવો ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે […]

Banaskantha BREAKING Crime/Police Deesa Gujarat

ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!

ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!   ______________________ *ડીસા તાલુકા પોલીસ અને એલ.સી.બી.નું સંયુક્ત ઓપરેશન* _________________________ ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માં આવેલી ઓરડીમાંથી એલસીબી અને તાલુકા પોલીસે ત્રણ લાખ નો વિદેશી દારૂ ઝડપિયો હતો. ગતરોજ રાત્રિના સમયે પાલનપુર એલસીબી અને ડીસા તાલુકા પોલીસને અંગત બાતમી મળતા ડીસા […]

Banaskantha BREAKING Cyclone Gujarat Ohh Palanpur

વાવાઝોડા પૂર્વે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા

વાવાઝોડા પૂર્વે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા વાવાઝોડા પૂર્વે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા : આજે બપોર બાદ અંબાજી-પાલનપુર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાનું જાણવા મળે છે : ૨.૩ રીકટર સ્કેલના હળવા આંચકા હોવાનું કહેવાય છે : આજે બપોર પછી ઉત્તર ગુજરાતના સંખ્યાબંધ વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાઓ લાગ્યા છે

Banaskantha BREAKING Crime/Police Gujarat Kankrej

બનાસ નદીના પુલ નીચે થી અજાણ્યા પુરુષ નુ લાશ મળી

બનાસકાંઠા બ્રેકીંગ… બનાસકાંઠા જિલ્લાનાકાંકરેજ તાલુકાના ઉંબરી ગામમાં બનાસ નદીના પુલ નીચે થી. અજાણ્યા પુરુષની લાશ મળી આવી.. પુરૂષની લાશ બે-ત્રણ દિવસની હોય તેવી લાગી રહી છે.. ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા.. શિહોરી પોલીસ જાણ થતાં ઘટનાસ્થળેપોહચીને વધુ તપાસ હાથ ધરી છે હજી સુધી લાસ ની ઓળખાણ અંક બંધછે લાશ ને શિહોરી સરકારી દવાખાને […]

Banaskantha BREAKING Gujarat Lakhani

બનાસકાંઠામાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો લાખણીના ગણતામાં બિમાર બાળકીને ભૂવાએ સળિયાના ડામ દેતાં બાળકી સારવાર હેઠળ