અરવલ્લી જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ મોડાસા ખાતે ઉજવાશે.

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતા અને જિલ્લા વિકા સ અધિકારી,ડો.અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડમાં ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં … Read More

અરવલ્લી જિલ્લામાં પ્રાણીઓ અને જીવજન્તુ પ્રત્યે જીવ દયાનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતો મુન્શીવાડા ગામ નો મૌલીક નામનો યુવક.

1200 થી પણ વધુ સાપ નું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા છે પોતાના જીવને પણ ઘણીવાર જોખમ માં મૂકી પ્રાણીઓ અને જીવજન્તુ ને બચાવેલ છે કહેવાય છેને કે … Read More

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શીણાવાડ ગામે દૂધ ઉત્પાદક મંડળી ની ચૂંટણી માં રાજુભાઇ રમણ ભાઈ નો વિજય.

જેમાં બે પેનલ ને લઈ ઉમેદવારી થઈ હતી વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ જેમાં પરિવર્તન પેનલ રાજુભાઇ રમણ ભાઈ નો વિજય થયો.

અરવલ્લી:મોડાસા ખાતે સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ધ્વારા મોડાસા ટાઉનહોલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

તેમાં મોડાસા નગર નાં કાર્યકર મિત્રો મોટી સંખ્યા માં ઉપસ્થિતિ રહ્યા અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પ્રમૂખ ,મહા મંત્રી મોડાસા શહેર નાં મંડળ સમિતિ ના પ્રમુખ તેમજ મહામંત્રી, હોદ્દેહરો … Read More

ભાગ્યોદય માર્બલ નામના શો રૂમના કમ્પાઉન્ડ માં ચોરી થયેલ મહિન્દ્રા પીકઅપ ડાલુ બિનવારસી મળી આવ્યું.

૦૮/૦૧/૨૦૨૧ ના રોજ કલાક-૦૬/૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન મોડાસા ડીપ વીસ્તારમાાં આવેલ ભાગ્યોદય માર્બલ નામની ટાઇલ્સના શો રૂમના કાંમ્પાઉન્ડમાાં પાર્ક મહિન્દ્રા પીકઅપ ડાલા નંબર GJ-31-T-1084 કી.રૂ ૨,૫૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમો … Read More

અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામાશા હૉલ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો લીલાબેન અંકોલિયા દ્વારા શુભારંભ કરાયો.

ધરતી પુત્રોના કલ્યાણ માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામશા હૉલ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો લીલાબેન અંકોલિયા દ્વારા શુભારંભ કરાયો, અરવલ્લી જિલ્લાના મોડાસાના ૧૦૫ ગામોને કિસાન સૂર્યોદય … Read More

અરવલ્લી: દિલ્લીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં અખિલ ભારતિય પરિવાર પાર્ટી દ્વારા વિરોધ કરતાં ૫ કાર્યકરોની અટક કરવામાં આવી.

મોડાસાના ધુણાઇ રોડ પર કૃષિ બિલને લઇને વિરોધ. વિરોધ કરી રહેલા ૫ કાર્યકરોની અટક. અખિલ ભારતીય પરીવાર પાર્ટી દ્વારા મોડાસાના ધુણાઈ રોડ પર રેલી કાઢતા મોડાસા ટાઉન પોલીસે અડકાયત કરવામાં … Read More

બ્રેકિંગ ન્યુઝ:મોડાસામાં ભંગાર ની દુકાનમાં ચોરીનો આરોપી ઝડપાયો.

એલ્યુમિનિયમના 750 કિ.લો ભંગારનો મુદ્દામાલ ઝડપી પાડતી મોડાસા પોલીસ ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી મોડાસા ટાઉન પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

અરવલ્લી:મોડાસા ખાતે ડો રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ખાતે કોવીડ 19 વિભાગમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રિલ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ડો રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પીટલ ખાતે કોવીડ 19 વિભાગમાં સિવિલ સર્જન અરવલ્લી ડો એન એમ શાહ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી નું મોકડ્રિલ યોજાયું હતું … Read More

અરવલ્લી:મોડાસા હજીરા રોડ પર સવારે 7 કલાકે કન્ટેનર અને રીક્ષા વચ્ચે અકસ્માત.

રીક્ષા ચાલક ની હાલત ગંભીર રિક્ષાચાલકને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

Translate »
%d bloggers like this: