રાજુલા તાલુકાના આશા વર્કર બહેનો દ્વારા આવેદન અપાયું

આશા હેલ્થ વર્કરની પડતર માગણી પુરી કરવા બાબતનું આવેદન નાયબ કલેક્ટર રાજુલા ને આપવામાં આવ્યું. ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્રરા નિર્ણય કરાયો છે ત્યારે ગુજરાત સરકાર નું બજેટ ફેબ્રુઆરી … Read More

રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે ૨૨ વર્ષીય યુવક ની હત્યા.

રાજુલા તાલુકાના કુંડલિયાળા ૨૨ વર્ષીય રસિક દાનાભાઈ વાળા નામના યુવાનની બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કુંડલિયાળા સરપંચ … Read More

રાજુલાના કોવાયા ગામે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરાયું

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરાયું રાજુલાના કોવાયા ગામ માં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરાયું હતું ખેડૂતો અને આગેવાનો બહોળી સંખ્યામાં … Read More

અમરેલી જિલ્‍લાના પીપાવાવ પોર્ટના ગેસ્‍ટહાઉસ ખાતે પરમીટનો ભંગ કરી, દારૂની મહેફિલ માણતા કસ્‍ટમ વિભાગના ત્રણ અધિકારીઓને ઝડપી લેતી એલ.સી.બી. અમરેલી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના … Read More

રાજુલા ખાતે તાલુકા તેમજ શહેર ભાજપ ની મિટિંગમાં હાજરી આપી હતી જેમાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો સાથે સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણાઓ કરવામા આવી

  રાજુલા ખાતે તાલુકા તેમજ શહેર ભાજપ ની મિટિંગમાં હાજરી આપી હતી જેમાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો સાથે સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણાઓ કરી હતી આ તકે તાલુકા શહેર ના બન્ને … Read More

આજ રોજ રાજુલા માર્કેટીંગ યાર્ડ ની ખેડૂત પેનલ ની ચૂંટણી માટે મળેલી મીટીંગ માં હીરાભાઈ સોલંકી દ્વારા જંગી મતદાન કરવા અપીલ કરી હતી.

રાજુલા માર્કટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલ ની 4 જ્યારે ખરીદ વેચાણ સંઘ ની 2 મળી ભાજપ પ્રેરિત પેનલ ની 6 બેઠકો બિનહરીફ થઈ છે ત્યારે હવે ખેડૂત પેનલ માં 10 … Read More

રાજુલા તાલુકાના ધારેશ્વર પ્રાથમિક શાળામાં દ્રિવિધ કાર્યક્રમો યોજાયા આચાર્ય અનકભાઈ જે. ધાખડા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ તેમજ નવા વરાયેલા આચાર્ય આર.બી.મકવાણાનો સત્કાર સન્માન સમારંભ યોજાયો

આ પ્રસંગે ભક્તિરામબાપુ દ્વારા આ દીપ પ્રાગટ્ય વિધિ કરાયા બાદ વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો ભક્તિ રામ બાપુ સાથે રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રતાપભાઈ મકવાણા, તાલુકા શિક્ષણાધીકારી (T,P,O,) વાઢેર … Read More

રાજુલાના મોરંગી ગામે ડુંગળી ના કારખાનાની મંજૂરી નહિ આપવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત કરી

રાજુલા તાલુકાના મોરંગી ગામની જમીન પર ડુંગળી નું કારખાનું શરૂ કરવાની પેરવી થતા ની સાથે ગ્રામજનોએ પોતાનો વિરોધ વ્યક્ત કરી કરીને રજૂઆત કરી છે જાણવા મળતી માહિતી મુજબ મોરંગી ગામના … Read More

રાજુલાના ડુંગર ગામે આવેલ શ્રી જમકબાઈ કન્યા શાળામાં આપવામાં આવતું અનાજ અતિ ખરાબ હાલતમાં

જુલાઈ મહિના 27 દિવસનું. અનાજ આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર ગરીબ લોકો ની મજાક ઉડાવી રહ્યુ હોય તેવુ લાગે છે ઘઉ ચોખા માલ ઢોર પણ ખાઈ શકે તેમ નથી … Read More

અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલ મારુતિ ધામ નજીક આવેલ તળાવમાં કાલે ગુમ થયેલ એક વ્યક્તિ લાશ મળી આવી

તળાવમાં ગુમ થતાં રાજુલા પોલીસ અધિકારીઓ નો અને રાજુલા મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તળાવમાં ગુમ થતાં રેશક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગઈ કાલે બપોરે ૨ … Read More

Translate »
%d bloggers like this: