94 ધારી,બગસરા,ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની મહારેલી યોજાય

94 ધારી,બગસરા,ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા આજ રોજ મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરા થી રેલીની શરૂઆત કરી ધારી થઈ અને ખાંભા માં રેલી … Read More

૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ખાંભા તાલુકાના ગામડાઓમાં OBC સમાજના હક અને પ્રચારનું આહવાન કરતા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશી ભાઈ ધાપા

૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ખાંભા તાલુકાના ગામડાઓમાં લોકોને ઘર ઘર સુધી ઓબીસીમાં હક અને અધિકારો વિશે જાગૃતિ લાવવા સદા લોકોના સંપર્કમાં રહેનાર ધરમશીભાઈ ધાપા ની વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને … Read More

૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ગઢમાં ગાબડુ ૧૦૦ થી વધુ કાયઁકરો જોડાયા કોંગ્રેસ માં

૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ખાંભા તાલુકા પંચાયતના ભાજપના માજી પ્રમુખ ભરતભાઈ ભરતભાઈ દુધાત, રાણીપરા ના સરપંચ હિંમતભાઈ કાપડિયા, ત્રાકુડા ના સરપંચ જયરાજભાઇ કોટીલા કોદિયા ના સરપંચ મનજીભાઈ ભાજપ … Read More

અમરેલી જીલ્લા ના ધારી ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો ‘મન કી બાત’ કાર્યક્રમ  યોજાયો હતો.

અમરેલી જીલ્લા ના ધારી ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો ‘મન કી બાત’ કાર્યક્રમ  યોજાયો હતો.આ કાર્યક્રમ નિહાળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, રાજ્યના મંત્રીશ્રીઓ અને જિલ્લા-તાલુકા ભાજપના આગેવાનો. … Read More

ખાંભાના ભાડ ગામે ગોપાલ યુવા ગ્રૃપ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ખાંભાના ભાડ ગામે ગોપાલ યુવા ગ્રૃપ દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ખાંભામાં ભાજપાની બાઈક રેલીમાં સોશ્યલ ડિસ્ટન્ટના ધજાગરા

  બાઈક રેલીમાં લોકો મોઢે માસ્ક પેહેરાયા વગર જોવા મળ્યા નિયમોનો કયોઁ ઉલાળીયો પેટા ચુંટણીમાં વારંવાર નેતાઓ અને કાયઁકરોએ નિયમોનો કયોઁ ઉલાળ્યો

૯૪ -ધારી- બગસરા- ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ ના ઉમેદવાર જે.વિ.કાકડિયાનુ ખાંભા તાલુકા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી સાહેબ, ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપના … Read More

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ના વિપક્ષ નેતા ગઢમાં ગાબડું. જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજળીયા જોડાયા ભાજપમાં

પ્રાપ્ત માહિતી મુજબ વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેનાર કોંગ્રેસના પીઢ આગેવાન અને ડેડાણ જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા હાલના જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજલિયા આજ રોજ કોંગ્રેસને અલવિદા કરી ભાજપ માં … Read More

આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની આવનારી ચૂંટણી મા ભાજપના પ્રબળ દાવેદાર શ્રી નટુભાઈ રાઠોડ

નટુભાઈ રાઠોડ વિશે વાત કરવામાં આવે તો તેઓ નાની ઉંમરમાં રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને તેઓ સતત બે ટર્મ થી ડેડાણ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ચુંટાઈ આવે છે અને ડેડાણ … Read More

ખાંભા તાલુકાના શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

અમરેલી વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં ૧૦૦% વધારો કરવાની કામગીરી કરવા બદલ તાલુકાની ૫ આશા વર્કર બહેનો નું સન્માન પત્ર … Read More

Translate »
%d bloggers like this: