સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક બીમારી કોરોના COVID-19 વાયરસ ફેલાવો કરતા સાત ઇસમો સામે ગુન્હા દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Government Of India Ministry Of Health & Family Welfare Directorate General Of Health Services (EMR Division) Guidelines For Home Quarantine* તેમજ *મ્હે.જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ* અમરેલીનાઓ દ્રારા કોરોના COVID-19 ની ફેલાવવાની … Read More

ખાંભા માં ત્રણ હજાર માસ્ક નું વિનાં મુલ્યે વિતરણ

વિશ્વભરમાં કોરોનો વાયરસથી અનેકોએ જીવ ગુમાવવાનો વારો આવતા ભારતમાં પણ વાયરસનો વ્યાપ ન વધે તેવા આશય થઈ લોકોમાં જાગૃતિ લાવવા અને વધારવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૨૧ દિવસ … Read More

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૯૦ ઇસમો સામે ૧૩૪ ગુન્‍હાઓ દાખલ કરી તથા ૩૧૦ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ

વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના … Read More

કોરોના વાઇરસ સામે ખાંભા માં લોક ડાઉન સમયે સ્વયંભૂ જનતાકર્ફ્યુ ની અમલવારી

કોરોના વાઇરસ સામે ખાંભા માં લોક ડાઉન સમયે સ્વયંભૂ જનતાકર્ફ્યુ ની અમલવારી, નાગરીકોને કોઇપણ જાતની હાલાકી ન પડે તે માટે ખાંભા પી,એસ,આઇ શ્રી તુવર તથા મામલતદાર ઓફીસ સ્ટાફ,સોરઠીયાભાઇ,સરપંચ અમરીશ જોષી … Read More

ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે ટુ વ્હીલ પરથી પડી જતા મહિલાને ગંભીર ઈજા

ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે ખાંભા – નાગેશ્રી રોડ પર સાજના ૬:૦૦ કલાકે ખેતી કામ કરી ધરે પરત ફરતા આશરે ૪૫ વય ધરાવતા પાચીબેન જીણાભાઈ ભીલનુ પોતાની જ ટુ વ્હીલ … Read More

ખાંભા શહેરે સ્વૈચ્છિક બંધ પાળી ખાભા ગ્રામ પંચાયત દ્વારા શહેર ભરમાં સફાઈ અને ડી.ડી.ટી.નો છંટકાવ કરાયો

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.22 માર્ચના રોજ સ્વૈચ્છિક જનતા કરફ્યુ ની અપીલ ને માન આપી ખાંભા શહેરે સ્વૈચ્છિક બંધ પાળી ખાભા ગ્રામ પંચાયત દ્વારા … Read More

ખાંભા તાલુકાના જુના માલકનેશ ના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા કલમ ૧૪૪નો કરવામાં આવ્યો ભંગ

અમરેલી જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ શ્રી એ.બી.પાંડોર સાહેબ દ્વારા કોરોનો વાઈરસ નો ચેપ ના ફેલાઈ તેની તકેદારીના ભાગરૂપે તા.૦૫/૦૩/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૦ સુધી પાચ કે વધારે લોકો કોઈ જગ્યાએ એકઠા ન થવા … Read More

સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત રજી. થયેલ ગુજરાત કન્‍ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (G.C.T.O.) એક્ટ ૨૦૧૫ ના ગુન્‍હાના આરોપીઓ સોનુ ડાંગર અને બાલસીંગ બોરીચાનો વડોદરા મધ્યસ્‍થ જેલમાંથી કબજો મેળવતી અમરેલી પોલીસ

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇ.ચા. પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા* દ્વારા અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, અમદાવાદ શહેર અને પાટણ જિલ્‍લામાં … Read More

બગસરાનાં માવજીંજવા ગામે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્‍થા સહિત કુલ કિં.રૂ.૫,૨૩,૪૬૦/- નાં મુદ્દામાલ સાથે પ્રોહી. બુટલેગર્સને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ … Read More

વડીયા તાલુકામાં બે અલગ અલગ જગ્‍યાએ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૬૮ મળી કુલ કિં.રૂ.૧,૦૨,૬૪૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના … Read More

Translate »
%d bloggers like this: