Amreli BREAKING Gujarat Rajula

રાજુલા એ હોસ્પિટલે માનવ ધર્મ બજાવીયો

રાજુલા કાશીબા હોસ્પિટલ પ્રશંસનીય કામગીરી રાજુલા શહેરમાં આવેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે કાશીબા હોસ્પિટલ હોસ્પિટલ 365 દિવસ 24 કલાક સતત ખડે પગે કામ કરી રહી છે વાર તહેવાર કે કોઈપણ પ્રસંગોમાં હોસ્પિટલ બંધ રહેતી નથી દર્દી દેવો ભવ નુ સૂત્ર હોસ્પિટલ સાથે કરે છે ક્યારે આઠ દિવસ પહેલા ની એક ઘટના આ હોસ્પિટલની માનવતા બતાવે […]

BREAKING Government Gujarat Information Narmada

સરદાર સરોવરના 14 દરવાજા ખોલાતા 8 ગામોનો સંપર્ક તુટ્યો

સરદાર સરોવરના 14 દરવાજા ખોલાતા 8 ગામોનો સંપર્ક તુટ્યો ગોરા બ્રિજ પાણી ગરકાવ નર્મદા ડેમ 132.64 મીટરની સપાટીએ પહોંચ્યો રાજપીપળા,તા.19 નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરવો કરાવતા તેમાંથી 1.79 લાખ ક્યુસેક પાણીની આવક વધારો થઈ રહ્યો છે જેને પગલે ડેમની સપાટી તેના રૂમ લેવલ 131 મીટર થી વધીને […]

BREAKING Government Gujarat Information Narmada Ohh

મુખ્યમંત્રીશ્રીએ રિવર રાફટિંગની સુવિધા તેમજ સ્ટેચ્યુ પરિસરમાં નિ:શુલ્ક વાઇ ફાઇ સેવાનું કર્યું લોકાર્પણ

રીવર રાફટિંગની સુવિધાથી કેવડીયાના પ્રવાસન આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે વિશ્વભરમાં સાહસ પ્રવાસનમાં રીવર રાફટિંગ ખૂબ લોકપ્રિય છે મુખ્યમંત્રીશ્રીએ રિવર રાફટિંગની સુવિધા તેમજ સ્ટેચ્યુ પરિસરમાં નિ:શુલ્ક વાઇ ફાઇ સેવાનું કર્યું લોકાર્પણ આગામી દિવાળી સુધીમાં કેવડિયાને બહુ આયામી પ્રવાસન ધામ બનાવવાનું લક્ષ્ય રાજપીપલા,શનિવાર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ […]

Bhavnagar BREAKING Gujarat Sihor

શિહોર યુવા યુગ પરિવર્તન સંગઠનની 11 મી વર્ષ ગાંઠ ની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી.

શિહોર યુવા યુગ પરિવર્તન સંગઠનની 11 મી વર્ષ ગાંઠ ની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી. આ વર્ષે 15મી ઓગષ્ટના રોજ યુવા યુગ પરિવર્તન સંગઠનની 11મી વર્ષગાંઠ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયેલ જેમાં ચાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓના ઇનામ વિતરણ ની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ જેવા કે રામજી દાદા મકવાણા ,નટુભાઈ ત્રિવેદી, ધવલભાઇ રાજગુરુ […]

Bjp BREAKING Gir Somnath GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Ohh Politics Religion/ધર્મ

સોમનાથ ખાતેનાં લોકડાયરામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

સોમનાથ ખાતેનાં લોકડાયરામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગીર-સોમનાથ તા. -૧૮,  રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સોમનાથ ખાતે નવગુજરાત સમય દ્વારા આયોજિત શિવ વંદનામાં લોક સાહિત્ય કલાકાર શ્રી માયાભાઈ આહીરના લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સોમનાથની ભવ્ય વિરાસત અને સોમનાથ ના જય ઘોષમાં રહેલી સંસ્કૃતિક વિરાસતની વાત કરી ડાયરામાં ઉપસ્થિત ભાવિકોને શુભકામનાઓ પાઠવી હતી. આ […]

BREAKING Government Gujarat Narmada

પ્રવાસીઓ આ નજારોજોઈ શક્શે

સોમવારે નર્મદા ડેમ ના દરવાજા ખોલવાના હોવાથી પ્રવાસીઓ આ નજારોજોઈ શક્શે- નિલેશ દુબે-મદદનીશ કમિશનર  કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી  સોમવારે પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ  રાજપીપળા તા 18 આવતીકાલે તારીખ 19 /8 /2019 સોમવાર દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. પરંતુ આ  દિવસે સરદાર સરોવર ડેમના દરવાજા ખુલ્લાના હોય જાહેર […]

Bjp BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Jamnagar Ohh Politics

જામનગરમાં દેવુભા ચોક નજીક ધસી પડેલા મકાનની સ્થળ પર જાત તપાસ કરતા મંત્રીશ્રીઓ

જામનગરમાં દેવુભા ચોક નજીક ધસી પડેલા મકાનની સ્થળ પર જાત તપાસ કરતા મંત્રીશ્રીઓ જામનગરમાં દેવુભા ચોક નજીક ધસી પડેલા મકાનની સ્થળ પર જાત તપાસ કરતા મંત્રીશ્રીઓ જામનગર તા.૧૭ ઓગષ્ટ, જામનગરમાં દેવુભાના ચોક નજીક વાઘેરવાડામાં મચ્છીના એક ધંધાર્થીના બે માળનું મકાન રીપેરીંગ દરમિયાન ગઈ કાલે ધસી પડતા મકાન માલિક અને બે કડિયા સહિત ત્રણ ઘટનાસ્થળે જ […]

Bjp BREAKING Gir Somnath GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Politics

નવી દિશા આપશે :મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

નયા ભારતની સંકલ્પનામાં રાજ્યનું આધુનિક બની રહેલું લોક પ્રશાસન નવી દિશા આપશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કડક કાયદો વ્યવસ્થાના અમલ માટે સરકાર કટિબધ્ધ : પ્રજાને સરળતા માટે જુના કાયદા રદ કરી પ્રજાભિમુખ શાસનની દિશા ગુજરાતે લીધી છે જાહેર વહીવટમાં ગુજરાતે પ્રતિસ્પર્ધા,ઓનલાઈન અને  પારદર્શકતા અને નાગરિક સેવાની પ્રતિબધ્ધતા અમલમાં મુકી નવા આયામો સિધ્ધ કર્યા છે તંત્રવાહકો […]

BREAKING Crime/Police Gujarat

*બનાસકાંઠામાં અલગ અલગ ત્રણ જગ્યાએ જુગાર રમતા 24 લોકો ઝડપાયા*

  અલગ-અલગ ત્રણ જગ્યાએ રેડ કરી ત્રણ લાખના મુદ્દામાલ સાથે 24 શખ્સોની અટકાયત કરી છે. બનાસકાંઠામાં શ્રાવણીયો જુગાર રમતા લોકો પર પોલીસ તવાઈ વરસાવી રહી છે. અને અલગ-અલગ ત્રણ જગ્યાએ રેડ કરી 3 લાખના મુદ્દામાલ સાથે કુલ 24 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.   બનાસકાંઠા જિલ્લા પોલીસ શ્રાવણીયો જુગાર રમતા રસિકોના રંગમાં […]

Amreli BREAKING Gujarat Politics Rajula

રાજુલા માં લાયન્સ ક્લબ ની સ્થાપના કરવામાં આવી

રાજુલા શહેરમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની સ્થાપના રાજુલા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલીના માર્ગદર્શન તેમજ પ્રેરણાથી રાજુલા શહેરમાં આજરોજ લાયન્સ ક્લબ ઓફ રાજુલા ની સ્થાપના કરવામાં આવી જે રાજુલામાં હોટેલ દર્શન માં આ કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવેલ જેમાં કુલ કુલ ૨૮ મેમ્બરો જેમાં ૧૪ મહિલાઓ તેમજ ૧૪ પુરુષ મળીને ૨૮ મેમ્બરો જોઈન્ટ થઈને સ્થાપના […]