રેસક્યું કરી ફોરવ્હિલ કારને તળાવમાં ડુબતી બચાવી પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરતી ભાવનગર જીલ્લાની ગારીયાઘાર પોલીસ.

મે.પોલીસ અઘિક્ષક સાહેબ શ્રી ભાવનગર નાઓએ હાલમા ચોમાસુ ચાલતુ હોય અને ભારે વરસાદની આગાહી અને વરસાદ ચાલુ હોય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય … Read More

ગીર ગઢડા તાલુકાના કંસારી ગામ માં અચાનક બપોરે વરસાદ ખાબક્યો ઓચિંતા વાદળછાયા વરસાદને કારણે ખેડૂતો નો મોલ થયો પાયમાલ

ગીર ગઢડા તાલુકાના કંસારી ગામ માં અચાનક બપોરે વરસાદ ખાબક્યો ઓચિંતા વાદળછાયા વરસાદને કારણે ખેડૂતો નો મોલ થયો પાયમાલ ગીર ગઢડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે માજા મુકી છે વરસાદ … Read More

પોરબંદરમાં મેઘરાજાનું આગમન, મોડી રાત્રે ધોધમાર વરસાદ

*પોરબંદરમાં મેઘરાજાનું આગમન, મોડી રાત્રે ધોધમાર વરસાદ*   રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યનાં અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા     પોરબંદર પંથકમાં મેઘરાજાનું પુન:આગમન થયું … Read More

*શનિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, અત્યાર સુધી 87% વરસાદ*

આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યમાં ચોમાસાને વિદાયના હજી 45 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડશે તેવી આશા વ્યક્ત … Read More

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી

ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં … Read More

જામનગર: પરિસ્થિતિનો તાગ મેળવવા ગયેલા અધિકારીઓ ફસાયા

જામનગરનાં જોડિયામાં 42 લોકોનાં રેસ્ક્યૂ માટે એરફૉર્સનાં હેલિકૉપ્ટરને બોલાવવામાં આવ્યું હતુ. એરફૉર્સનાં હેલિકૉપ્ટર દ્વારા 32 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તો કેટલાક સરકારી અધિકારીઓનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. એરફૉર્સનાં … Read More

કરજણ ડેમ આજે વોર્નિંગ એલર્ટસ્ટેજ પર મુકાશે

કરજણ ડેમ આજે વોર્નિંગ એલર્ટસ્ટેજ પર મુકાશે 70 % ભરાતો ડેમ અલર્ટસ્ટેજ પર મુકાઈ છે આજે કરજણ ડેમ 69.95 % ભરાયો રૂડ લેવલ 108.12 મીટર કરતાં વધીને 190.21 મીટર થઈ … Read More

અંકલેશ્વરના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં

અંકલેશ્વરમાં સત્તત બીજા દિવસે પણ પણ વરસાદ અનરાધાર પડતા જનજીવન થભી જવા પામ્યું છે. અંકલેશ્વરમાં ખાસ કરી આમલાખાડીને લઇ સર્જાયેલ પૂર થી સ્થિતિ બીજા દિવસે પણ યથાવત રહેતા શહેરના પશ્ચિમ … Read More

*ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન ઉમરપાડામાં 23 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા*

*ઓલપાડ, માંગરોળ અને ઉમરપાડાની તમામ શાળાઓમાં રજા જાહેર* *એનડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે સુરતઃ છેલ્લા અઠવાડિયાથી સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે છેલ્લા … Read More

તાપીના પાણીની આવક વધતા તંત્ર આવ્યું હરકતમાં

તાપીના પાણીની આવક વધતા તંત્ર આવ્યું હરકતમાં નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવાયા તાપી કિનારાના વિસ્તારને ખાલી કરાવાયા લોકોને કિનારેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા પોલીસ અને રેસક્યું ટિમ દ્વારા કામગીરી હાથ ધરાઇ … Read More

Translate »
%d bloggers like this: