૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ગઢમાં ગાબડુ ૧૦૦ થી વધુ કાયઁકરો જોડાયા કોંગ્રેસ માં

૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ખાંભા તાલુકા પંચાયતના ભાજપના માજી પ્રમુખ ભરતભાઈ ભરતભાઈ દુધાત, રાણીપરા ના સરપંચ હિંમતભાઈ કાપડિયા, ત્રાકુડા ના સરપંચ જયરાજભાઇ કોટીલા કોદિયા ના સરપંચ મનજીભાઈ ભાજપ … Read More

અમરેલી જીલ્લા ના ધારી ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો ‘મન કી બાત’ કાર્યક્રમ  યોજાયો હતો.

અમરેલી જીલ્લા ના ધારી ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો ‘મન કી બાત’ કાર્યક્રમ  યોજાયો હતો.આ કાર્યક્રમ નિહાળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, રાજ્યના મંત્રીશ્રીઓ અને જિલ્લા-તાલુકા ભાજપના આગેવાનો. … Read More

ખાંભામાં ભાજપાની બાઈક રેલીમાં સોશ્યલ ડિસ્ટન્ટના ધજાગરા

  બાઈક રેલીમાં લોકો મોઢે માસ્ક પેહેરાયા વગર જોવા મળ્યા નિયમોનો કયોઁ ઉલાળીયો પેટા ચુંટણીમાં વારંવાર નેતાઓ અને કાયઁકરોએ નિયમોનો કયોઁ ઉલાળ્યો

૯૪ -ધારી- બગસરા- ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ ના ઉમેદવાર જે.વિ.કાકડિયાનુ ખાંભા તાલુકા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી સાહેબ, ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપના … Read More

લીંબડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું દરેક સમાજ અને કાર્યકરો એક થઈ ને પુરા વિશ્વાસ સાથે ચૂંટણી લડવાની નેમ વ્યક્ત કરી

હાલ માં 61 લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવા જઈ રહી છે, ત્યારે લીંબડી તાલુકા કક્ષાના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે દરેક કાર્યકરો એ ગુજરાત સરકાર … Read More

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માં ગ્રામ્ય માં થી ભાજપના ઉમેદવાર ને મળતો આવકાર

હાલ માં ગુજરાત માં 8 વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બર યોજાવાની છે ત્યારે 61 લીંબડી વિધાનસભા પેટાચૂંટણી સાથે યોજાવાની છે આ સીટ ઉપર લીંબડી ના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ભાજપ … Read More

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ના વિપક્ષ નેતા ગઢમાં ગાબડું. જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજળીયા જોડાયા ભાજપમાં

પ્રાપ્ત માહિતી મુજબ વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેનાર કોંગ્રેસના પીઢ આગેવાન અને ડેડાણ જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા હાલના જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજલિયા આજ રોજ કોંગ્રેસને અલવિદા કરી ભાજપ માં … Read More

આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની આવનારી ચૂંટણી મા ભાજપના પ્રબળ દાવેદાર શ્રી નટુભાઈ રાઠોડ

નટુભાઈ રાઠોડ વિશે વાત કરવામાં આવે તો તેઓ નાની ઉંમરમાં રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને તેઓ સતત બે ટર્મ થી ડેડાણ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ચુંટાઈ આવે છે અને ડેડાણ … Read More

રાજુલા કોંગ્રેસમાં ભડકો ધારાસભ્ય જૂથના 3 કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા

તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખનોતરા પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોર ઉર્ફે બોઘાભાઈ તેમજ તાલુકા પંચાયત ના ચાલુ સદસ્ય કથડભાઈ લાખનોતરા ભાજપમાં જોડાયા. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પૂર્વ સંસદીય … Read More

સિહોર નગરપાલિકાનાં નવનિર્મિત બિલ્ડિંગ “અટલ ભવન” નો ઇ-લોકાર્પણ કાર્યક્રમ ગુજરાતના સીએમ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામા આવ્યો

આજે સિહોર નગરપાલિકાનાં નવનિર્મિત બિલ્ડિંગ” અટલ ભવન” નો ઇ-લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ના વરદ હસ્તે કરવામા આવ્યો. તેમજ આ ઈ-લોકાર્પણ માટે ગુજરાત રાજ્ય ના મત્સ્ય … Read More

Translate »
%d bloggers like this: