રાજપીપળા પોલીસે શહેરના સીસીટિવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રીએ અજાણ્યા યુવાન અને યુવતી રાજપીપળા એસટી ડેપો પર એક્ટિવા મુકતા જણાઈ આવતા બંને ને હિરાસતમાં લીધા

રાજપીપળા પોલીસે શહેરના સીસીટિવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રીએ અજાણ્યા યુવાન અને યુવતી રાજપીપળા એસટી ડેપો પર એક્ટિવા મુકતા જણાઈ આવતા બંને ને હિરાસતમાં લીધા નૈના અને સુનિલ વચ્ચે આડા … Read More

આજ રોજ પીથલપુર sbi દ્વારા આજે PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

આજ રોજ પીથલપુર sbi દ્વારા આજે PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ) અને PMSBY ( પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના ) તેમજ APY ( અટલ પેંશન યોજના ) ની વિગતવાર … Read More

રાંધન ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા મહિલા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન. એક કેલેન્ડરમાં રૂ.150 માં વધારો કરતા વિરોધ કરાયો.

રાંધન ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા મહિલા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન. એક કેલેન્ડરમાં રૂ.150 માં વધારો કરતા વિરોધ કરાયો. રાંધણગેસ સિલિન્ડર નો ભાવ વધારો પાછો ખેંચવા મહિલા કોંગ્રેસે … Read More

તિલકવાડા ના ગામોડ ગામે ખેતરમાં યુવાનની કરપીણ હત્યા

તિલકવાડા ના ગામોડ ગામે ખેતરમાં યુવાનની કરપીણ હત્યા. સિમેન્ટના મોટા પથ્થર વડે મોઢા ઉપર પથ્થર મારી મોઢું છુંદી નાખી ખૂન કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. નર્મદાના તિલકવાડા તાલુકાના ગામોડ ગામે … Read More

ભાવનગર ના કણબીવાડ માં વૃદ્ધની હત્યા અને લૂંટ કરનારા ૨ આરોપી વડોદરાથી ઝડપાયા :

ભાવનગર ના કણબીવાડ માં વૃદ્ધની હત્યા અને લૂંટ કરનારા ૨ આરોપી વડોદરાથી ઝડપાયા :   એક આરોપી મૃતક ના ઘરની પાછળ જ રહેતો હતો .વડોદરા થી બીજા ભાઈબંધ ને બોલાવી … Read More

અમદાવાદમાં શેઠ.સી.એન. કોલેજ ઓફ ફાઇનઆર્ટ્સ ના પાંચમાં વર્ષના બોરડા ભાવનગર વિકાસ શિયાળ નું એક્સહિબીશન થયું..પેઈન્ટિંગ અને સ્કલ્પચરના વિદ્યાર્થીઓ દ્વારા ‘ઉદ્દભવ’ નું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદમાં શેઠ.સી.એન. કોલેજ ઓફ ફાઇનઆર્ટ્સ ના પાંચમાં વર્ષના બોરડા ભાવનગર વિકાસ શિયાળ નું એક્સહિબીશન થયું..પેઈન્ટિંગ અને સ્કલ્પચરના વિદ્યાર્થીઓ દ્વારા ‘ઉદ્દભવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૯ કલાકારો જેમાંથી … Read More

ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી વાહન ચોરીનો ગુન્‍હો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ  જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના  નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી  આરોપીઓને પકડી પાડી તેમની … Read More

સામાન્ય માણસે પોતાની ખાનદાની.બીરદાવી.મૂસલીમ સમાજ નૂ ગૌરવ વધાર્યું હતૂ ઊના રહીમનગર માં રહેતાં અને કરીયાણા દુકાન ધરાવતા નાનાં વેપારી

*સામાન્ય માણસે પોતાની ખાનદાની.બીરદાવી.મૂસલીમ સમાજ નૂ ગૌરવ વધાર્યું હતૂ ઊના રહીમનગર માં રહેતાં અને કરીયાણા દુકાન ધરાવતા નાનાં વેપારી અને ઊના ની એસ. બી .આઈ. બેંક માં ખાતું ધરાવતાં અયુબ … Read More

ફોર વ્હીલ તથા ટુ-વ્હીલ વાહન ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશન સવેલન્સ ટીમ

ફોર વ્હીલ તથા ટુ-વ્હીલ વાહન ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશન સવેલન્સ ટીમ વડોદરા શહરે ના મે.પોલીસ કમમશ્નર શ્રી અનપુ મમસિંહ ગહલે ોત સાહબે તથા સયં ક્ુત … Read More

વેરાવળ સટા બજારમાં મળી આવ્યા બે નવજાત શિશુ ના મૃતદેહ

વેરાવળ સટા બજારમાં મળી આવ્યા બે નવજાત શિશુ ના મૃતદેહ વેરાવળ પોલીસે નવજાત શિશુ નો કબજો લઈ મૃતદેહ ને સરકારી હોસ્પિટલ માં મોકલયા વેરાવળ સટા બજાર જેવા ધમધમતા વિસ્તારમાં આવી … Read More

Translate »
%d bloggers like this: