BREAKING

Bjp BREAKING Gir Somnath GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Ohh Politics

કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે

કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે   ગીર સોમનાથ તા.૧૬, કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા.૧૭-૦૮-૨૦૧૯ના રોજ સવારે ૧૧ થી ૧૨ કલાક સુધી સોમનાથ મહાદેવના દર્શન-પુજા કરશે.

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Jamnagar

જામનગર સર્કીટ હાઉસ ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની શહેર કક્ષાની ઉજવણી સંપન્ન

જામનગર સર્કીટ હાઉસ ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની શહેર કક્ષાની ઉજવણી સંપન્ન જામનગર તા. ૧૫ ઓગષ્ટ, રાષ્ટ્રના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગરના સર્કીટ હાઉસ ખાતે શહેર કક્ષાની ઉજવણી રંગા રંગ અને ભવ્યતા પૂર્વક કરવામાં આવી હતી. ધ્‍વજવંદનને સલામી પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર(શહેર) હર્ષવર્ધનસિંહ સોલંકીએ આપી હતી, તિરંગાને સલામી આપી માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું […]

BREAKING Education GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Jamnagar Jodiya Ohh

જોડિયા તાલુકાના કુન્નડ ખાતે હર્ષોલ્લાસ વચ્ચે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન

જોડિયા તાલુકાના કુન્નડ ખાતે હર્ષોલ્લાસ વચ્ચે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ત્રિરંગો લહેરાવાયો  ગામડા અને શહેરોનો સમતોલ વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને  સન્માનીત કરાયા. વિશિષ્ટ સેવાઓ આપવા બદલ જિલ્લાના […]

BREAKING Gujarat Information Mahisagar Ohh

૭૩ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વિજાપુર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

૭૩ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વિજાપુર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ  વિજાપુર તાલુકાના વિકાસ માટે  રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો                                       ગુજરાત રાજ્ય વિકાસના નવા આયામો સર કરી રહી છે. આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા મહેસાણા    ૭૩મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વિજાપુર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ ધ્વજ વંદન […]

Amreli BREAKING Gujarat Rajula

આજરોજ ૭૩માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ. દ્વારા રાજુલા પ્રાંત કચેરીના પટાંગણમાં ૭૩ વ્રુક્ષો નુ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજુલા મામલતદાર શ્રી, રાજુલા ઇન્ચાર્જ પી.આઈ શ્રી એ.પી.ડોડિયા, રાજુલા આર.એફ.ઓ. શ્રી પાઠક,રાજુલા નગરપાલિકા પ્રમુખશ્રી, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઇ વોરા, રાજુલા એસ.ટી. ડેપો મેનેજરશ્રી, નગરપાલિકા સદસ્યશ્રી ઘનશ્યામભાઇ વાઘ, યુથ કોંગ્રેસ પ્રમુખ […]

BREAKING Government Gujarat Information Ohh Panchmahal

શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન

શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન – પરેડ નિરિક્ષણ – રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો – સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનું સન્માન – તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓનું સન્માન – નાગરિકોએ ઉમળકાભેર પર્વની ઉજવણી કરી – વૃક્ષારોપણ ગોધરા, ગુરૂવારઃ પંચમહાલ જિલ્લામાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. શહેરા ખાતે જિલ્લા કક્ષાના આયોજિત કાર્યક્રમમાં ગ્રામ, ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, […]

BREAKING Education GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Jamnagar Ohh

જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા જામનગર તા.૧૪ ઓગષ્ટ, રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ સ્વાતંત્ર્યદિન અંતર્ગત રાષ્ટ્રપર્વની ઉજવણી અન્વયે જોડિયા ખાતે આજરોજ જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમના […]

BREAKING Chhota Udaipur GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information

જે પ્રજા પોતાના સંસ્કૃતિ ઇતિહાસ અને શહીદવીરોને ભૂલી જાય છે તેઓનું અસ્તિત્વ ઇતિહાસના પાના પરથી ભૂંસાઇ

જે પ્રજા પોતાના સંસ્કૃતિ ઇતિહાસ અને શહીદવીરોને ભૂલી જાય છે તેઓનું અસ્તિત્વ ઇતિહાસના પાના પરથી ભૂંસાઇ જાય છે -રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત ગુજરાત રાજય આઝાદી દિનને પ્રેરણા દિન તરીકે ઉજવશે : સમગ્ર રાજયમાં રાસાયણિક ખાતરમુકત પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચલાવે ગુજરાતમાં એટ હોમ કાર્યક્રમની અનોખી ઉજવણી : રાષ્ટ્રવીરોને શ્રધ્ધાંજલિ અને રાષ્ટ્ર ભાવનાને પ્રાધાન્ય છોટાઉદેપુર : તા.૧૪મી […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat helth Ohh Vadodara

સિક્યુરિટી કંપનીઓએ પરપ્રાંતિય ચોકિયાતોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવી

સિક્યુરિટી કંપનીઓએ પરપ્રાંતિય ચોકિયાતોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવી વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ બુધવારપ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના હથિયારધારી અને બિન હથિયારી ચોકિયાતો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુસર શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામું બહાર પાડયું છે. તેના દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોના ખાનગી સિક્યુરિટી સંસ્થા સંચાલકોને ૯ ખાનાના નિર્ધારિત પત્રકમાં પરપ્રાંતિય બિન હથિયારી અને હથિયારી ચોકિયાતોની […]