BREAKING Education GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Jamnagar Jodiya Ohh

જોડિયા તાલુકાના કુન્નડ ખાતે હર્ષોલ્લાસ વચ્ચે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન

જોડિયા તાલુકાના કુન્નડ ખાતે હર્ષોલ્લાસ વચ્ચે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ત્રિરંગો લહેરાવાયો  ગામડા અને શહેરોનો સમતોલ વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને  સન્માનીત કરાયા. વિશિષ્ટ સેવાઓ આપવા બદલ જિલ્લાના […]

BREAKING Gujarat Information Mahisagar Ohh

૭૩ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વિજાપુર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

૭૩ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વિજાપુર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ  વિજાપુર તાલુકાના વિકાસ માટે  રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો                                       ગુજરાત રાજ્ય વિકાસના નવા આયામો સર કરી રહી છે. આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા મહેસાણા    ૭૩મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વિજાપુર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ ધ્વજ વંદન […]

BREAKING Government Gujarat Information Ohh Panchmahal

શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન

શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન – પરેડ નિરિક્ષણ – રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો – સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનું સન્માન – તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓનું સન્માન – નાગરિકોએ ઉમળકાભેર પર્વની ઉજવણી કરી – વૃક્ષારોપણ ગોધરા, ગુરૂવારઃ પંચમહાલ જિલ્લામાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. શહેરા ખાતે જિલ્લા કક્ષાના આયોજિત કાર્યક્રમમાં ગ્રામ, ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, […]

BREAKING Education GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Jamnagar Ohh

જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા જામનગર તા.૧૪ ઓગષ્ટ, રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ સ્વાતંત્ર્યદિન અંતર્ગત રાષ્ટ્રપર્વની ઉજવણી અન્વયે જોડિયા ખાતે આજરોજ જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમના […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat helth Ohh Vadodara

સિક્યુરિટી કંપનીઓએ પરપ્રાંતિય ચોકિયાતોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવી

સિક્યુરિટી કંપનીઓએ પરપ્રાંતિય ચોકિયાતોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવી વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ બુધવારપ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના હથિયારધારી અને બિન હથિયારી ચોકિયાતો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુસર શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામું બહાર પાડયું છે. તેના દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોના ખાનગી સિક્યુરિટી સંસ્થા સંચાલકોને ૯ ખાનાના નિર્ધારિત પત્રકમાં પરપ્રાંતિય બિન હથિયારી અને હથિયારી ચોકિયાતોની […]

BREAKING Crime/Police GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Ohh Vadodara

વડોદરા જિલ્લાના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા ગોઠવવાના આદેશ

વડોદરા જિલ્લાના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા ગોઠવવાના આદેશ વડોદરા જિલ્લાના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા ગોઠવવાના આદેશ વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરી વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ/ ગેસ ફિલીંગ સ્ટેશનો, હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, રેસ્ટોરન્ટો, દુકાનો, ઉપર ગાડીઓના નંબરો સ્પષ્ટ રીતે વંચાય તેમજ […]

BREAKING Crime/Police Government Gujarat Information Ohh Vadodara

STD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો

STD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો STD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ શહેરી વિસ્તારમાં કાયદાની જોગવાઇઓને અનુલક્ષીને કોઇન બોક્ષ ટેલિફોન તેમજ પબ્લિક STD/ PCO/ ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ એક જાહેરનામા દ્વારા લંબાવાયો છે. તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી અમલી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર […]

BREAKING Crime/Police Government Gujarat Ohh Vadodara

જેલ સંકુલમાં મોબાઇલના ઉપયોગની મનાઇ

જેલ સંકુલમાં મોબાઇલના ઉપયોગની મનાઇ જેલ સંકુલમાં મોબાઇલના ઉપયોગની મનાઇ વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) શહેર પોલીસ કમિશનરશ્રીએ જેલવાસ ભોગવતા અંતેવાસીઓ દ્વારા અનિચ્છનીય પ્રવૃત્તિઓ થતી અટકાવવાની પૂર્વ તકેદારીના રૂપમાં કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામુ બહાર પાડ્યુ છે. તેના દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલ અને તેની પ્રિમાઇસીસમાં, ફરજ પરના અધિકારીઓના અપવાદો સિવાય, મોબાઇલ ફોન, સીમ કાર્ડ કે આઇપેડ […]

BREAKING Crime/Police GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Ohh Vadodara

મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે

મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) શહેર પોલીસ કમિશનરશ્રી, વડોદરાએ વડોદરા શહેરના વિસ્તારમાં તમામ મોબાઇલ લે/વેચ કરનાર વેપારીઓને મોબાઇલ લેતા અથવા વેચતા પહેલા, ખરીદનાર અથવા વેચનારના ફોટા ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર નિભાવવા હુકમ કર્યો છે. આ હુકમ […]

BREAKING Crime/Police GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat helth Information Ohh Vadodara

વાહન વેચાણકારો ગેરેજવાળા અને ભંગારીયાઓએ નિયમોનું પાલન કરવું

વાહન વેચાણકારો ગેરેજવાળા અને ભંગારીયાઓએ નિયમોનું પાલન કરવું વાહન વેચાણકારો ગેરેજવાળા અને ભંગારીયાઓએ નિયમોનું પાલન કરવું વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) અસામાજિક અને આતંકવાદી પ્રવૃત્તિઓની શક્યતા ટાળવા શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ અનુસાર બહાર પાડેલા જાહેરનામા દ્વારા તેમની હકુમત હેઠળના વિસ્તારોના વાહન વિક્રેતાઓ, ગેરેજવાળાઓ અને વાહનો તોડવાનો વ્યવસાય કરતા ભંગારીયાઓએ પાળવાના નિયમો અને જાળવવાના દસ્તાવેજો […]