અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામના આર્મી મેન ફોજી 20 વર્ષ દેશની સેવા આપી પોતાના વતન પરત ફર્યા 

કોળી   સમાજ નુ ગૌરવ અને દેવકા ગામનું ગૌરવ આર્મી મેન ફોજી ભોપાભાઈ અરજણ ભાઈ સાંખટ B. S. F. જમ્મુ કાશ્મીર મા 20 વર્ષ નોકરી પુરી કરી ને રિટાયર્ડ થયેલા છે … Read More

અમરેલી જિલ્લા ના બાબરા ખાતે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના સભ્યો દ્વારા શ્રી રામ મંદિર ના ભૂમિપૂજન નિમિત્તે દીપપ્રાગટ્ય કરી ઉજવણી કરવામાં આવી.

  આજ રોજ અયોધ્યામાં આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભગવાન શ્રી રામ ના નૂતન મંદિર નુ ભૂમિપૂજન કર્યું હતુ જે સૂવર્ણ પ્રસંગ ને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં … Read More

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્ર નજીક બનેલા સાયકલોનીક સકર્યુલેશનના કારણે ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્ર નજીક બનેલા સાયકલોનીક સકર્યુલેશનના કારણે ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા* *તા. ૫ ઓગસ્ટે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, ૬ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા … Read More

આજે જિલ્લામા ૪૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૫૬૬ કેસો પૈકી ૪૩૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

આજે જિલ્લામા ૪૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૫૬૬ કેસો પૈકી ૪૩૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર, તા.૦૩ : ભાવનગર … Read More

આજે જિલ્લામા ૭૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાનજિલ્લામાં નોંધાયેલા ૧,૫૧૯ કેસો પૈકી ૪૫૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

આજે જિલ્લામા ૭૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૫૧૯ કેસો પૈકી ૪૫૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર, તા.૦૨ : ભાવનગર … Read More

આગામી તહેવાર અનુસંધાને ભાવનગર શહેરમાં એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ તથા બી.ડી.ડી.એસ. સ્કોડ ટીમ દ્વારા હાથ ધરાયેલ સઘન ચેકિંગ

આજરોજ આગામી તહેવાર અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની સીધી સુચનાથી તથા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.) તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) તથા ભાવનગર … Read More

અલંગ હનુમાન પાટીયા પાસેથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કર્મીઓ દ્વારા કરાવવામાં આવી ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની અનેરી ઉજવણી

ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત થવાના કારણે ખૂબ જ હતાશ અને ચિંતીત હતા. ચિંતા ભાઈના સ્વાસ્થયને લઈને અને હતાશા … Read More

ઘોઘા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી પાલીતાણાથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ઘોઘા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી પાલીતાણાથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે … Read More

દેશના ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થશે દાખલ

  ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યાર બાદ તેઓ ખુદ ડૉક્ટરની સલાહથી પોતે હોસ્પિટલમાં ભરતી થશે. આ અંગે તેઓએ ખુદ ટ્વિટ કરીને માહિતી આપી છે. અમિત શાહે … Read More

Translate »
%d bloggers like this: