BREAKING Crime/Police Gujarat Palsana Surat

*દુર્ઘટના / સુરતના કડોદરા-નિયોલ ચેકપોસ્ટ પર યાર્ન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી*

*ભીષણ આગમાં આખી ફેક્ટરી બળીને ખાક* *લોકોની ભીડના પગલે પોલીસને મદદ માટે બોલાવાઈ* સુરતઃકડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગણપત ક્રિએશનમાંમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.રાત્રે દોઢ વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે શહેરના અન્ય ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. લોકોની ભીડના પગલે પોલીસની મદદ લેવામાં આવી […]

BREAKING Crime/Police

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો હુમલમાં 5 જવાન શહીદ

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો થયો છે. આ હુમલમાં 5 જવાન શહીદ થયા છે. મળતી માહિતી પ્રમાણે ઝારખંડનાં સરાયકેલામાં બાઇક પર આવેલા હુમલાખોરોએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતુ. આ ગાડીમાં 6 પોલીસ જવાનો હતા, જેમાંથી 5 પોલીસ જવાનો શહીદ થયા છે અને એક પોલીસ જવાન બચી નીકળ્યો હતો. આ […]

BREAKING Crime/Police Gujarat Narmada Ohh

ટાયર મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત

ટાયર મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત,  એક ગંભીર.  નવાગામ (પાનુડા )ગામ પાસે ટ્રક અને સ્કુટર અકસ્માતની ઘટના   રાજપીપળા,  તા.14,   નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ (પાનુડા) ગામ પાસે ટ્રક […]

BREAKING Crime/Police

*AN-32 / વાયુસેનાએ કહ્યું- વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવતુ નથી રહ્યું, 13 લોકો હતા*

*જવાનોના પરિવારજનોને તેઓ મૃત હોવાની માહિતી પહોંચાડી દેવામાં આવી છે* *AN-32એ 3 જૂને આસામના એરબેઝથી ઉડાન ભરી હતી, અરુણાચલ પ્રદેશમાં ગુમ થયું હતું વિમાન* *ઈટાનગર:* વાયુસેનાની ટીમ ગુમ થયેલ વિમાનની તપાસ કરી રહ્યુ છે. વાયુસેનાએ ગુરુવારે કહ્યું છે કે, ટીમને દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવીત હોવાના પુરાવા મળ્યા નથી. વિમાનનમાં 13 જવાન હતા. તે […]

Banaskantha BREAKING Crime/Police Deesa Gujarat

ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!

ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!   ______________________ *ડીસા તાલુકા પોલીસ અને એલ.સી.બી.નું સંયુક્ત ઓપરેશન* _________________________ ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માં આવેલી ઓરડીમાંથી એલસીબી અને તાલુકા પોલીસે ત્રણ લાખ નો વિદેશી દારૂ ઝડપિયો હતો. ગતરોજ રાત્રિના સમયે પાલનપુર એલસીબી અને ડીસા તાલુકા પોલીસને અંગત બાતમી મળતા ડીસા […]

BREAKING Crime/Police Gujarat Narmada Uncategorized

માટી ચોરી કૌભાંડ બાદ હવે સમગ્ર નર્મદા જિલ્લામાં ખનનની તપાસના નર્મદા કલેક્ટરે આદેશ આપ્યા

ગરુડેશ્વર માટી ચોરી કૌભાંડ બાદ હવે સમગ્ર નર્મદા જિલ્લામાં ખનનની તપાસના નર્મદા કલેક્ટરે આદેશ આપ્યા  ગરુડેશ્વર માટી ચોરી કૌભાંડમાં ખાણ અને ખનીજ વિભાગે પોલીસને માહિતી આપી.   તપાસની વિગતોના આધારે એફ.આઇ.આર નોંધશે.   સેટેલાઈટથી સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરાયો  જિલ્લામાં જ્યાં પણ ખનન થતું હશે ત્યાં તપાસ કરાવીશુ- કલેકટર   રાજપીપળા તા 12  નર્મદા ગુરૂડેશ્વર ખાતે રહેલા ટ્રાઇબલ […]

Bhavnagar BREAKING Crime/Police Gujarat

છેલ્લા છ વરસથી અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ હોય અને જેના ભાગ રૂપે આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે રાહે, વેળાવદર ભાલ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૩૭/૨૦૧૩ ઇ.પી.કો. કલમ […]

Banaskantha BREAKING Crime/Police Gujarat Kankrej

બનાસ નદીના પુલ નીચે થી અજાણ્યા પુરુષ નુ લાશ મળી

બનાસકાંઠા બ્રેકીંગ… બનાસકાંઠા જિલ્લાનાકાંકરેજ તાલુકાના ઉંબરી ગામમાં બનાસ નદીના પુલ નીચે થી. અજાણ્યા પુરુષની લાશ મળી આવી.. પુરૂષની લાશ બે-ત્રણ દિવસની હોય તેવી લાગી રહી છે.. ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા.. શિહોરી પોલીસ જાણ થતાં ઘટનાસ્થળેપોહચીને વધુ તપાસ હાથ ધરી છે હજી સુધી લાસ ની ઓળખાણ અંક બંધછે લાશ ને શિહોરી સરકારી દવાખાને […]

Ahmedabad BREAKING Crime/Police Gujarat

અમદાવાદ વસ્ત્રાપુરમાં કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદી મહિલા તબીબનો આપઘાત

અમદાવાદ વસ્ત્રાપુરમાં કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદી મહિલા તબીબનો આપઘાત સોમવારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અદ્વૈત કોમ્પ્લેક્સમાં મહિલા તબીબે ચોથા માળેથી પડુતું મુક્યું હતું. સામાન્ય રીતે આત્મહત્યા કરવી અત્યારે કંઇ નવાઇની વાત રહી નથી. લોકો રોજે રોજ કોઇના કોઇ કારણસર આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં આશરે […]

BREAKING Crime/Police Gujarat

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ NDRF ની હલચલ શરૂ કોસ્ટલ એરિયા મા આજે પહોંચશે NDRF ની ટિમ ગુજરાત માં 22 NDRF ની ટિમ રહેશે તૈનાત પોરબંદર થી કચ્છ નો વિસ્તાર રહેશે પ્રભાવિત મામલતદાર, T.D.O અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચન તસ્વીર :- પ્રતીક મિસ્ત્રી સુરત