BREAKING Crime/Police Gujarat

સુરતના પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું.

સુરતમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીના મોત થયાની ઘટના હજી તાજી જ છે, ત્યાં બીજી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું. જેને પગલે કારખાનામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસ અને લોકો સામસામે આવી જતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. સુરતના પાંડેસરાના બમરોલી […]

BREAKING Crime/Police

બાબરા તાબેના ઉંટવડ ગામની સીમમાંથી ટોરસ ટ્રકમાં જુના ફ્રીજના પાર્સલની આડમાં છુપાવેલ વિદેશી દારૂની પેટી નંગ-૭૩૨, કુલ કિ.રૂ. ૪૧,૯૧,૮૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા બાબરા પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે ઝુંબેર ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે સાંજના સમયે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબને મળેલ બાતમી આધારે બાબરા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી […]

BREAKING Crime/Police Gujarat

મક્કાઈપુલ ખાતે ભારે ધમાલ.સુરત

મક્કાઈપુલ ખાતે ભારે ધમાલ. પોલીસ અને પ્રજા આમને સામને. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. ચારેબાજુ અફરા તફરીનો માહોલ. ચોક બજાર સુધી રસ્તાઓ બંધ. સલામતી ખાતર આ વિસ્તારમાં કોઈએ જવું નહિ. રેલી નીકળ્યા બાદ મક્કાઈપુલથી જ રેલીને રોકી દેવામાં આવી. રેલી રોકી દેવામાં આવતા બબાલ. પોલીસનું એવું કહેવું છે કે આ રેલીની પરમીશન માત્ર મક્કાઈપુલ સુધીની […]

Ahmedabad BREAKING Crime/Police Gujarat

*અમદાવાદના સિંધુભવન રોડ પર દારૂ પીને જગુઆરમાં નીકળેલા સુધીર નાણાવટીના જમાઈ પકડાયા*

*વસ્ત્રાપુર પોલીસે મોડી રાત્રે અટકાવતા ઝપાઝપી કરી, ડ્રિંક એન્ડ ડ્રાઇવનો અલગથી કેસ કરાયો* *ચેકિંગ વખતે શંકા જતા પોલીસે કારમાંથી બહાર બોલાવ્યા તો નશામાં લથડિયા ખાઈ રહ્યા હતા* અમદાવાદ: લો ગાર્ડન ખાતેની જીએલએસ કોલેજના સંચાલક અને જાણીતા એડવોકેટ સુધીર નાણાવટીના જમાઈ અભિષેક શાહ દારૂ પીને ગાડી ચલાવતાં પકડાયા છે. શનિવારે મોડી રાતે સિંધુ ભવન રોડ પરથી […]

Ahmedabad BREAKING Crime/Police Gujarat

*અમદાવાદના વેપારીને મુંબઈ એરપોર્ટ પર મજાક કરવી ભારે પડી ગઈ, ગયો જેલમાં*

અમદાવાદના 35 વર્ષીય વેપારી અતુલ પટેલને મુંબઈ એરપોર્ટ પર પોતે સ્યુસાઈડ બોમ્બર હોવાનો જોક કરવો મોંઘો પડી શકે છે. દુબઈ જવા માગતો આ વેપારી હાલ તો જેલની હવા ખાઈ રહ્યો છે અને જો ગુનો સાબિત થશે તો તેને 6 વર્ષની જેલની સજા થઈ શકે છે. પટેલ દુબઈમાં બિઝનેસ મીટિંગ માટે જતો હતો. આ સમયે તેણે […]

Bhavnagar BREAKING Crime/Police Gujarat Ohh Palitana

ગત રાત્રિ ના તસ્કરો તાટક્યા

ગત રાત્રિ ના તસ્કરો તાટક્યા લીતાણા તાલુકા ના નવાગામ બડેલી ગામે રહેતા વેલૂભા દસૂભા ઞોહિલ ના મકાન મા ગત રાત્રિ ના તસ્કરો તાટકયા હતા મકાન માથી રૂપિયા અને સોના ચાંદીના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા છે. .તેની પોલીસ ફરિયાદ નોંધાવા મા આવી છે. છેલ્લા બે દિવસથી નવાગામ બડેલી મા ત્રણ થી ચાર જગ્યાએ તાળા […]

Bhavnagar BREAKING Crime/Police

ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી તા.૦૪/૦૬/૨૦૧૯ ના રોજ ભાવનગર શહરેમાં નિકળનાર ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા અનુસંઘાને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નાશ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. […]

Bhavnagar BREAKING Crime/Police Gujarat

૨૨ કિલો ગાંજા સાથે નારીગામે રહેણાંકી મકાનેથી એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

૨૨ કિલો ગાંજા સાથે નારીગામે રહેણાંકી મકાનેથી એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી […]

BREAKING Crime/Police helth Nandod Narmada

જીવીત હોવા છતાં તેને મૃત બનાવી તેનો ખોટો મરણનો દાખલો બનાવી ખોટું પંચકયાસ કરી ખોટું પેઢીનામું કરતાં પોલ ખુલી

આમલેથા ગામે પતિ-પત્ની જીવીત હોવા છતાં તેને મૃત બનાવી તેનો ખોટો મરણનો દાખલો બનાવી ખોટું પંચકયાસ કરી ખોટું પેઢીનામું કરતાં પોલ ખુલી.  મિલકતમાંથી ફરીયાદીનું નામ કમી કરાવી ખોટો રેકોર્ડ બનાવતા આરોપી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ થી  ચકચાર રાજપીપળા,  તા.23  જર જોરૂ ના જમીન ત્રણ કજિયાના ખોરું, એ આ કહેવતને સાર્થક કરતી ઘટના નાંદોદ તાલુકાના આમલેથા […]

BREAKING Crime/Police Gujarat Narmada Sagbara

કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામે ફોર્ડ કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો.   દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ.    રાજપીપળા તા 23 સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામે ફોર્ડ કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો, જેમાં દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ કબજે કરી સાગબારા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.   આ […]